એકદમ તો નય પણ શબ્દો, થોડા ઘણાં આમ છે : મોતીડે વધાવું માંને મોતીડે વધાવું, ભગવતી માતને મોતીડે વધાવું ફૂલડાં વરસાવું માં પર ફૂલડાં વરસાવું, ભગવતી માત પર ફૂલડાં વરસાવું અબીલ ઉડાડું હું તો અબીલ ઉડાડું, ભગવતી માં ના મંદિરમાં અબીલ ઉડાડું તોરણ બંધાવું હું તોરણ બંધાવું, ભગવતી માં ના મંદિર પર તોરણ બંધાવું આરતી ઉતારું માંની આરતી ઉતારું, ભગવતી માતની આરતી ઉતારું જય માતાજી 🔱🙏🏼
@bhaveshthakor1991
3 жыл бұрын
lyrics plzzzzzzzz 🙏🙏🙏🙏
@praharthakrar580
3 жыл бұрын
LYRICAL VIDEO SONG available here kzitem.info/news/bejne/s5CsuZxrp4CjnY4
Пікірлер: 41