#dhonifan #chennaisuperkings #ipl2024
આજના વિડીયોમાં આપણી સાથે છે ભાવનગરના જય જાની કે જેઓ IPL 2024ની મેચ દરમિયાન સિક્યુરિટી તોડીને ધોની ભાઈને મળવા પહોંચી ગયા હતા..
ચાલો જાણીએ એમને ધોનીભાઈ સાથે શું વાત કરી, પોલીસે એમના ઉપર શું કેસ કર્યા, કેમ એમને જેલની સજા થઇ અને બીજું ઘણું બધું..
સૌથી અગત્યનું આ વિડીયોથી એ શીખવાનું છે કે તમે ગમે તેવા મોટા ફેન હોવ, ક્યારેય આ પ્રકારનો કાંડ ના કરવો જોઈએ..
ગુજરાતી હોવ અને ક્રિકેટના ફેન હોવ તો SUBSCRIBE કરી દેજો હો.
/ @cricketgujaratima
Негізгі бет MS Dhoni ને મળીને જીવન બદલાઈ ગયું | જેલની સજા? Ft
Пікірлер: 136