જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
આ વીડીઓ મા આપણે મુળીધામ ના ઘનશ્યામ મહારાજ ની મુર્તિ(સભામંડપમા) છે તેનો ઇતિહાસ કહ્યો છે. અને સભામંડપ ની રચના કેવી રીતે થયેલી એ પણ કહ્યું છે. વળી દરેક મુર્તિ સાથે કોઇ ખાશ ઇતિહાસ જોડાયેલો હોય જ છે, તેમ આ મુર્તિ મા પણ છે. આ મુર્તિ ની પ્રતિષ્ઠા આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજે કરેલી. અને આ મુર્તિ એ પગમાં સોનાનાં તોડા પહેર્યાં છે એ દ્રારા થયેલો એક અદભુત પરચો કહ્યો છે.
તો આવો આપણે સૌ સાથે મળી આ દિવ્ય ચરિત્ર ને દીલ થી નીહાળીએ, તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઇક જરૂર થી કરજો, બીજાં ભક્તોને શેર ભી કરજો. અને આપણાં મંદિરો ના બીજાં ઇતિહાસ સાંભળવા આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો.
~સંદર્ભ પુસ્તક- વિચર્યા શ્રીહરિ મુળીદેશમા...
_____________________________________________
#swaminarayan #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayankatha #GujaratiKatha #mulidham #swaminarayanTempleMuli #MuliMandirItihash #brahmanandSwami #MulidhamDarshan #swaminarayanGurukul #swaminarayanbhajan #swaminarayanKirtan #DailyLiveKatha #swaminarayanDhun #swaminarayanSampraday #vadtalMandirItihash #muliMandirItihash #ChaganBhaiZaveri #wankaner #LordSwaminarayan #KirtanBhakti #kalupurDham #bhujDham #VadtalDham #Mulidham
Негізгі бет મુળીધામ ના ઘનશ્યામ મહારાજ ની મુર્તિ નો અને તોડા નો ઇતિહાસ || Muli Ghanshyam Maharaj Murti History 😍
No video
Пікірлер: 78