Multicrop Seed Drill On Adjustable Cultivator And Bed Set | Seema Agro Industries |#farming #sowing
સીમા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવમાં આવેલ 6 દાંતી વાવણીયુ કે જેમાં આપ સરસ એવું મગફળી નું વાવેતર કરી શકો છો. તેમજ આપ જે રીતે બટાકા નું વાવેતર બેડ ઉપર કરી સારું એવું ઉત્પાદન લઈ શકો છો એવીજ રીતે આપ મગફળી નું વાવેતર વાવણીયા દ્વારા બેડ સીસ્ટમથી 60 અને 54 ના બેડ બનાવી સારું એવું ઉત્પાદન લઈ સકો છો . . . તેમજ તમામ પ્રકારના પાક નું વાવેતર કરી સકો છો અને સારું ઉત્પાદન લઈ સકો છો
સીમા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ . . .
મકબુલભાઇ - 99983 12375
હનીફભાઇ - 94291 78756
सीमा एग्रो इंडस्ट्रीज द्वारा बनाई गई 6 रेक की बुआई जिसमें आप अच्छी मूंगफली लगा सकते हैं। जिस प्रकार क्यारियों में आलू लगाकर अच्छा उत्पाद प्राप्त किया जा सकता है, उसी प्रकार मूँगफली के रोपण से आप क्यारियों से 60 और 54 क्यारी प्राप्त कर सकते हैं। . . साथ ही आप सभी प्रकार की फसलें लगा सकते हैं और अच्छी उपज प्राप्त कर सकते हैं
सीमा एग्रो इंडस्ट्रीज . .
मकबूलभाई - 99983 12375
हनीफभाई - 94291 78756
hastags
#kheti #kisan
#modernfarming
#modernequipment
#bijai
#farming
#seeddrill
#seemaagroindustries
#peanut
Негізгі бет Multicrop Seed Drill On Adjustable Cultivator And Bed Set | Seema Agro Industries |
Пікірлер: 7