ના બોલો તો કંઈ નહિ ( કીર્તન લખેલું છે) Na bolo to kai nai haso to khara | gujarati bhajan
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
મીરાં તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
ઝેરના અમૃત કરો તો ખરા
આવતા જતા જતા જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
નરસિંહ મહેતા જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
કુંવરબાઈ ના મામેરા ભરો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
દ્રૌપદી બાઈ જેવો મારે પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી કરવો
નવસો નવ્વાણું ચીર પૂરો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
ના બોલો તો કંઈ નહી હસો તો ખરા
શબરી તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
એઠાં તે બોર તમે આરોગો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
ભક્ત પ્રહલાદ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
સ્તંભમાં દર્શન દયો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
શકુ તે બાઈ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
ઘરના તે કામ તમે કરો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
કૃષ્ણ મંડળ જેવો પ્રેમ નથી કરવો
ખારા પાણીનો મારે દરિયો નથી ભરવો
આવી ને દર્શન આપો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
ના બોલો તો કઈ નઈ હસો તો ખરા
આવતા જતા કાન જુઓ તો જરા
તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ
• Taru Gamtu Makhan Leva...
તારું ગમતું માખણ લેવા અમૂલ ડેરી ગઈ
• (ભજન નીચે લખ્યું છે ) ...
ગામડા ના ઉંમરલાયક બા યે ગાયું જોરદાર ભજન
#bhajan
#gujaratibhajan
#kirtan
#krishnabhajan
#pjalaramstudio
#ભજન
#surekhabenpanchal
#કીર્તન
#shradhanjalibhajan
#ગુજરાતીભજન
#નવાગુજરાતીભજન
#navabhajan
Негізгі бет ના બોલો તો કંઈ નહિ ( કીર્તન લખેલું છે) Na bolo to kai nai haso to khara | gujarati bhajan
Пікірлер: 33