બરોબર જ છે આ ચેનલ પર જ અહિ સુરત ના અને યુકે ના બેય વલોગ અહિ જ મુકતા રેજો આ રિતે જેમ ચાલે તેમ બરોબર છે બિજા ટિપ્પણી કરનારા ભલે તેમ કેય અલગ અલગ વલોગ ચેનલ નુ પણ તેવુ કય કરવાનુ જરુર નહિ આ બરોબર જ છે
@ChaturbhaiSheladiya
4 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@sorathiyanilu4461
4 күн бұрын
પંકજભાઈ કથીરિયા મારા ભાઈ છે. સાવરકુંડલા
@sheladiyafamily
4 күн бұрын
👍
@pushpafaria3022
4 күн бұрын
Nice family vlog
@ritadharmendrasuranipatel4199
4 күн бұрын
ત્યારે તો આશા બેન મારા બેન થયા. મારે પણ કુંજ જેવડો એક દીકરો છે.અને 19 વર્ષ ની એક દીકરી છે અને આશા બેન ને કેજો કે તારા પિયર ના એક બેન જે તારા બેન થાય તે અમદાવાદ થી વિડિયો જોવે છે એમ.અને હા જય શ્રી કૃષ્ણ કેજો
@prsheladiya
4 күн бұрын
👍
@meenabhavsar6089
4 күн бұрын
Lovely vlog Asha
@sheladiyafamily
3 күн бұрын
Thank you 😊
@bharatipatel7238
4 күн бұрын
Mari pheli like
@sheladiyafamily
4 күн бұрын
👍
@kalpeshjethva8986
4 күн бұрын
First like Frist comment ❤❤
@bharatipatel7238
4 күн бұрын
Tamne ketala chokra che bhai
@sheladiyafamily
4 күн бұрын
1
@manishapatel3995
4 күн бұрын
India na vlog alag banavo
@ritadharmendrasuranipatel4199
4 күн бұрын
મારું પિયર પણ નેસડી છે અને અટક ઠુમ્મર છે.હાલ અમદાવાદ માં મારું સાસરું છે.
@sheladiyafamily
4 күн бұрын
👍
@ankitaparmar9761
4 күн бұрын
Pareshbhai tamare ketla badko che....
@ritadharmendrasuranipatel4199
4 күн бұрын
એક દીકરો છે
@shilpadodhia9922
4 күн бұрын
Asha ben na cousin sister nu simant che?
@sheladiyafamily
4 күн бұрын
Ha
@29union35
4 күн бұрын
આશાબેન તમારે પોતાને કેટલા છોકરા ને છોકરી છે જણાવશો😊😊
@sheladiyafamily
4 күн бұрын
એક છોકરો છે
@ankitaparmar9761
4 күн бұрын
Ene batavjo ene joyo j nathi
@ChintuPatel-gv8sj
4 күн бұрын
Mara mama se nesdi
@sheladiyafamily
4 күн бұрын
👍
@ritadharmendrasuranipatel4199
4 күн бұрын
આશા બેન ના પિયર ની અટક કઈ છે.મારું પિયર પણ નેસડી છે.એટલે
@sheladiyafamily
4 күн бұрын
દુધાત
@ritadharmendrasuranipatel4199
4 күн бұрын
આશા બેન નું પિયર કયા ગામ છે.ભાઈ
@sheladiyafamily
4 күн бұрын
Nesadi
@sarjupatel9043
4 күн бұрын
બરોબર જ છે આ ચેનલ પર જ અહિ સુરત ના અને યુકે ના બેય વલોગ અહિ જ મુકતા રેજો આ રિતે જેમ ચાલે તેમ બરોબર છે બિજા ટિપ્પણી કરનારા ભલે તેમ કેય અલગ અલગ વલોગ ચેનલ નુ પણ તેવુ કય કરવાનુ જરુર નહિ આ બરોબર જ છે
Пікірлер: 51