સરસ વાઘોજી તમે ખરેખર સરસ આજે સરસ સલાહ આપી છે જીવનમાં ઉતારવા જેવી છે
@anilthakor9519
13 күн бұрын
ભાગ 1 અને 2 જોયા પછી ... કહેવા માટે શબ્દો પણ ઓછા પડે... મારે બે વર્ષ થી ત્યારી કરું છું... મારે પણ આવી હાલત છે...😢વિડિયો જોયા પછી મારામાં પણ હિંમત આવી..❤
@chamunda.official.manekpura.
14 күн бұрын
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો કોણ કોણ શંકર ભગવાન ના દર્શન કરી આવ્યા
બધા જ ભાઈ અને મારા પ્રણામ છે જય શ્રી ચામુંડા માં બધા ને મારા અભિનંદન પાઠવ્યા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@miramin9245
14 күн бұрын
હવે ભાવેશ ને નોકરી મળે એવો વિડીયો બનાવવા વિનંતી
@KuldeepChauhan-kg1qt
13 күн бұрын
Ha sachi vat bhavesh ni safadta no ek video jarur banavvo joia❤
@DhanrajsinhVaghela-ox5he
14 күн бұрын
Mr India 😍 કોણ કોણ જોવા માટે રાહ જોઈ છે
@rmiladesai
14 күн бұрын
😅😅 12:34
@thakorsanjaysinh4171
14 күн бұрын
આપડે mr india chepter 2 ભાગ જોવા રાહ જોઇ રહ્યા છીએ
@N.R.RATHOD.RATHOD
13 күн бұрын
હમ❤❤❤.
@jimipatel-n1f
10 күн бұрын
@😊N.R.RATHOD.RATHOD
@mohammadbhai9674
14 күн бұрын
ખરેખર મારી આંખોમાં આંસુ આવી ગયા જે વાત વાધુજી ભાવુને સમજાવી જય માતાજી
@thakorrohit_15
14 күн бұрын
1 નંબર વાઘુભા તમારી એક્ટિંગ ને આજે તો રુંવાટા ઊભા કરી નાખ્યાં ખરેખર મસ્ત ભાગ ભજવ્યો બધા એ ⭐⭐⭐⭐⭐
@bharatchaudhari2063
14 күн бұрын
જય માતાજી આ વિડીયો તમે બનાવયો એ સરસ કહેવાય આવી ઘટના ઓ ખુબ બને છે વાઘુજી સુપર સ્ટાર
@ajayshrimali9672
14 күн бұрын
નોકરી ના મળી મેણા આ એપિસોડ મને બહુ પસંદ આવ્યો અને સમજવા લાયક ઘણું બધું છે🙏
@LILABENMUKESHBHAI
13 күн бұрын
Bhai namelikhia❤🎉😢🎉🎉❤❤
@Mayurpatani-c9c
14 күн бұрын
જોરદાર વડીઓછે 😮😮😊😊😊
@khanajichauhan08
14 күн бұрын
ખરે ખર સ્ટોરી મસ્ત છે અને બધાની એક્ટિંગ પણ ❤થી ગમી
@vageshwariofficialundra7985
14 күн бұрын
જોરદાર વિડિઓ લોકોમા જાગૃત લાવવા માટે સુપર વિડિઓ છે હાભાર તમારો❤❤❤❤
@tgpareshofficer9725
14 күн бұрын
😢ખરે ખર આજે આ ભાગ આખો😢 રોતા રોતા 😢જોયો અને સમજવા ખુબજ માળિયું....❣️ Gret of SB Hindustani tem and 😅comedy King 👑
@RajubhaJVaghela
13 күн бұрын
સાચી વાત છે
@jivanthakor307
13 күн бұрын
Sem 😢
@JayseeriChaudhari
14 күн бұрын
ભૂપત જી બાપ બનવા નો રોલ બવજ સરસ રીતે કરે છે..ટીમ ના બઘાજ લોકો ના રોલ બવજ સરસ છે ખાસ કરીને વાધુભા નો રોલ સવથી બેસ્ટ છે
@sikotarshoru9790
13 күн бұрын
😊❤
@user-qx9hc8rh8b
14 күн бұрын
આજે સોમવાર હોવાથી ભગવાન શ્રી રામ ને કોણ કોણ માને છે લાઈક કરો 🎉❤🎉🎉
@tinajidarbar-fi4ix
14 күн бұрын
જય માતાજી
@bhaveshchaudhary5885
13 күн бұрын
વાઘુ ભા સેલયુટ છે
@vaghelaarvindsinh5653
13 күн бұрын
વાહ વાઘુજી સારી સલાહ આપી છે આરીતે કોઈ ની મદદ કરાય ધન્યવાદ 🤗🙏🙏🙏👌👌
@M.BPatel-xg1os
13 күн бұрын
😅🎉
@rajasikotar8045
14 күн бұрын
ખરેખર આ વીડિઓ જોઈન તો રૂંગું આવી ગયું ખૂબ સરસ વીડિઓ
@hasmukhsolanki4088
14 күн бұрын
આજ નાં યુવાનોને બોઘ પાઠ શીખવા મળે. તેવો આ હદય સ્પર્શી વિડિયો છે. 🌹જય માતાજી 🙏🌹
@akashdarbar9497
14 күн бұрын
જોરદાર વિડીયો બનાવ્યો🎉🎉🎉
@raja_jogani_wala_6419
14 күн бұрын
જય માતાજી બધા મિત્રોને બધા ભાઈઓને ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે સમજવા લાયક છે રીયલ ઘટના પણ છે 🙏🙏🙏
@Gausevaofficial6419
14 күн бұрын
જોરદાર હો
@VishalMakwana-pw4zr
14 күн бұрын
ખરેખર જોરદાર વિયોયોસેહો સમજવા લાયક જી અરવલ્લી
@tegarshadimaa2446
14 күн бұрын
જબરદસ્ત રીતે સમજાયો ભાવુને વાગુ ભાએ ખુબ સમજવા લાયક સ્ટોરી છે
@ahirdevrajbhaibharvad8503
14 күн бұрын
પેલી લાઈક મારી છે જય ઠાકર ભાઇઓ જય ખોડીયાર ❤🎉❤
@HamshaHansha
14 күн бұрын
વાઘુભા તમારી વાત સાચી છે 101% અને એક તમારી સમજાવવાની રીત જોરદાર હોવા વાઘુભા સલ્લુ દેતે હૈ❤❤❤❤❤
@devarambhaijoshi7859
14 күн бұрын
જય માતાજી ખુબ સરસ વાત કરી મફુ ભાઈ એ ખુબ સરસ વાધુજી ની એકટિ કરી સયસ
@krutipalsinhvaghela3789
14 күн бұрын
આજનિ પેઠિને સમજવાજેવિ વાત છે ભાઈ જય માતાજી
@VishalMakwana-pw4zr
14 күн бұрын
ખરેખર વાઘુભા જોરદાર હો
@sadhiofficial1148
14 күн бұрын
વાગુ ભા જોરદાર શીખ આપી શે આ મારા પર વીતેલી શે વાગુભા 🙏🏿
@user-vc9vy6vt2h
14 күн бұрын
જોરદાર. વિડિયો
@maheshbhairajput7049
14 күн бұрын
મિત્રો ભણતા દીકરો કે દીકરીઓ કોઈપણ બાળક ભણતું હોય એને પ્રોસના થાય કેટલાય બેઠા છે ભણી ને આખા ભારત માં સૌ સૌ નું કિસ્મત સૌ લઇ ને આવે
@rashikthakorthakor4632
13 күн бұрын
20:39 20:40 20:40 20:41 20:41 20:41
@bhaveshthakor8888
14 күн бұрын
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો બધાં મિત્રો જય ભોલનાથ ❤
@ShaileshthakorSB
14 күн бұрын
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે એટલે કેટલા લોકો ભગવાન શિવ ના ભક્ત છે તે લાઈક કરો...... હર હર મહાદેવ......❤❤❤❤
@DevipujakPrakashDevipujak
14 күн бұрын
હર હર મહાદેવ 🙏🙏🔱
@darbarcheharsinh6642
14 күн бұрын
Mahadev har Mahadev
@thakorsravanji8342
14 күн бұрын
હર હર મહાદેવ
@SureshThakor-k5f
14 күн бұрын
આજે છેલ્લો શ્રાવણ માસ નો સોમવાર છે તો કોણ કોણ શંકર ભગવાન ને પ્રાર્થના કરશે જય પાર્વતી જય શંકર ભગવાન
@nareshjithakor9666
14 күн бұрын
હર હર મહાદેવ
@jaygaumatajaygopal9085
13 күн бұрын
Har har Mahadev 🙏🚩🇮🇳
@maheshchaudharystd7a23
13 күн бұрын
ખુબ સરસ વધુબા લાખ લાખ અભિનંદન.. એવી શિખામણ આપી. ભલભલા ને મજગ સુધારી દે.. વંદન
@rathavasubhash1905
13 күн бұрын
જય માતાજી🙏🏻🚩🌷🌹🥀..બધા ભાઈઓ ને... રણુંજા માં ભવિભગતો ની સેવા કરી એ બદલ ખુબ ખુબ અભિનંદન👌🏻👌🏻👍🏻👍🏻..જય બાબારી👏🏻👏🏻🔥😎😍♥️❣️
@raghunathdesai6860
14 күн бұрын
ખરેખર સાદી માત્રુભાષા પરંતુ બહુ સરસ મોટીવેશન શીખ છે મારા મતે તારક મહેતા કરતાં પણ બહુ સરસ ઉપદેશ મલે છે અસલ ગામડા નો અહેસાસ થાય છે
Jorrrrrdarrrr sikhaman. વાહ વાઘુભા જોરદાર અને સત્ય ડાયલોગ સાથે જીવન ની નકારાત્મક વિચારો દુર કરી સકારાત્મક વિચાર ના વિસ્તાર વાત કરી. ખૂબ ખૂબ આભાર. તમામ s b હિંદુસ્તાની ટીમ માટે. જય દ્વારકાધીશ 👌👍🙏🙏
@thakormukesh.b9063
13 күн бұрын
સુપર ડુપર ભાગ એસ બી હિન્દુસ્તાની ટીમ જોરદાર
@thakorharesh5821
14 күн бұрын
જય પુરબા ફ ઈ સધી માં સિકોતર મેલડી માં બધા ભાઈઓ ને ખુબજ મહેનત કરો ખુબજ પ્રગતિ કરો હંમેશા ખુશ રહો 👏👏
@PrakashParmar-lk2kv
14 күн бұрын
આજ સોમવાર સે તો હર હર મહાદેવ ❤
@bhaktisinhmakwana1835
14 күн бұрын
જય માતાજી મિત્રો નવાપુરા થી ભક્તિ સિંહ
@user-iz3qh6ke2o
13 күн бұрын
જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના
@Vishnu_sinh_official
14 күн бұрын
પેલી લાઈક બનાસકાંઠા વાળા ની ❤️👌
@Ashvin_thakor_2222
14 күн бұрын
3 ભાગ મોકલ જો જલ્દી ❤❤❤❤❤
@shaktabhaithakor9908
14 күн бұрын
સુપર એપિસોડ
@PrajapatiHasmukhkumar
13 күн бұрын
બહુજ સરસ વિડીયો બનાવ્યો છે સામાજ ને લગતા વિડિયો છે
@k.sthakor2013
14 күн бұрын
જય માતાજી
@RakeshMakwanaMakwana-ed8lt
14 күн бұрын
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે 🙏🙏🙏 હર હર મહાદેવ.. જય ભોલેનાથ... રાકેશ મકવાણા ગામ ઠારૂની મુવાડી તા તલોદ
@DvarkadhishRathod
14 күн бұрын
આજે શ્રાવણ મહિના છેલ્લો સોમવાર ❤❤❤❤❤કોણ કોણ 🎉🎉🎉🎉મહાદેવ ના 😊😊😊😊 ભક્ત છે 🎉🎉🎉બોલો મહાદેવ ની🎉🎉🎉જય🎉🎉🎉 જયશ્રી કૃષ્ણ જયશ્રી રામ 😊😊😊😊
@bhaveshchaudhary5885
13 күн бұрын
વાહ વાઘુભા જોરદાર હું તમારો ચાહક બની ગયો યાર
@dhanabhaithakor1577
13 күн бұрын
વાહ વાહ વાધુજી કોમેડી તમારી ભગવાન તમનેસુખીરાખે
@dineshthakor5174
14 күн бұрын
Har har mahadev
@MUKESHGalabhai
14 күн бұрын
Har Har mahadev 🙏
@SBCOMEDYSHORTS860
14 күн бұрын
રાજસ્થાન કોણ કોણ ગયેલું છે ?💫❤️
@વાઘુજી
14 күн бұрын
❤❤
@Tanavirajaputofficial.10k
14 күн бұрын
Mu ❤
@Bharat_sinh_thakor
14 күн бұрын
મારે જવુ છે પન દસમુ ધોરણ ચાલુ છે એટલે જવાય એમ નહી ભણતર બગડે છે
@Manojchhatraly
14 күн бұрын
Moj😂😂😂😂😂😂❤❤❤😂😂
@SahdevVaghela-l5b
14 күн бұрын
SB hindustani tim. ગયા હતા પણ પાટણ સુધી વિડિયો કેમ ના બતાવ્યો જય બાબારી 🙏
@gujjuayurvedic2568
13 күн бұрын
Real life emotional story good video sb Hindustan
@anilparmar4379
14 күн бұрын
એક નંબર વાઘુભાઈ જલુભા સ્ટોરી લખી છે આજના છોકરાઓ માટે સરસ સમજણ છે જય માતાજી જય મહારાજ🙏
@BharatbhaiKarmata-uv5yx
14 күн бұрын
હું પેદલ યાત્રા કરી આવ્યો છું રાંટીલા થી રામદેવરા પગપાળા સાતમા દિવસે દર્શન કર્યા
@JayaPatelofficialGujarati
14 күн бұрын
પાટણ જીલ્લામાં થી કોણ વિડીયો જુએ છે❤ શ્રાવણ માસના છેલ્લા સોમવાર ના જય રાધે ક્રિષ્ના ❤❤❤
@kalpeshthakor9377
14 күн бұрын
સવાંબના છેલ્લા સોમવાર ની બધાને શુભ કામનાઓ 🙏🙏🙏🙏🙏🙏🙏
@piyushnayi2274
13 күн бұрын
આ એપિસોડ મને ખૂબ જ ગમ્યો છે વાઘુજી ની એક્ટિંગ પણ ખૂબ જોરદાર હતી ખૂબ સરસ ખૂબ સારો સંદેશ આપ્યો
@sureshbariyaofficeal3572
12 күн бұрын
જોરદાર સમજવા જેવો વીડિયો
@Hitesh.ofacial
14 күн бұрын
કોણ કોણ બનાકાંઠા થી જોવે છે
@tikmaram5596
14 күн бұрын
इस वीडियो से अपने जीवन में कुछ सीखने के लिए मिला है
Пікірлер: 2,1 М.