રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા માટે પુગી ગયતા દેવભૂમિ દ્વારકા ના ગનેશગઢ ગામમાં . વિડિયો મા જે ખેડૂત છે તેનુ નામ જેશાભાઈ આંબલીયા છે , કે જેઓ છેલ્લા 14 વર્ષ થી આની ખેતી કરે છે ખુબ સારો એવો અનુભવ છે. આ ઉપરાંત તેઓ તરબૂચ ની ખેતી પણ કરે છે . અને સારો એવો રૂપિયો પણ બનાવે છે , પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
#gujarati
#gujarativiral
ટેટી ની ખેતી ની જાણકારી
ટેટી ની ખેતી કય રીતે કરવી
ટેટી ની ખેતી
તરબૂચ ની ખેતી
સક્કરટેટી ની ખેતી
ટેટી ની ઓર્ગેનિક ખેતી
Teti ni kheti
sakat teti ni kheti
#agriculture
#kesurking
kesur king
Негізгі бет ટેટી ની ખેતી કરવા જેવી છે હો.
Пікірлер: 24