એક દેવીના જન્મને જોવું એ એક દુર્લભ સૌભાગ્ય છે. 7 માર્ચે, સદ્ગુરુએ નેપાળના કાઠમાંડુમાં લિંગ ભૈરવીની પ્રાણ પ્રતિષ્ઠા કરી - એક ગુપ્ત યોગિક પ્રક્રિયા જે જીવન ઊર્જાનો ઉપયોગ કરીને સામાન્ય પથ્થરને દેવતામાં રૂપાંતરિત કરે છે. આ પછી 9 માર્ચે નેપાળમાં લિંગ ભૈરવીને આવકારવા માટેની એક ભવ્ય ઉજવણી કરવા માટે - ભૈરવી ઉત્સવ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ નૃત્ય, સંગીત અને ભક્તિનો એક સાંસ્કૃતિક મહોત્સવ હતો, અને સદ્ગુરુ સાથે એક વિશેષ સત્સંગ પણ યોજાયો હતો.
#sadhguru #sadhgurumeditation #sadhgurulatest #lingabhairavi #sadhguruinterview #sadhguruchanting #sadhguruexclusive #sadhguruand #sadhgurumotivationalspeech #sadhguruand #navrati
The Birth of a Goddess | Linga Bhairavi Consecration by Sadhguru & Bhairavi Utsav in Nepal - • The Birth of a Goddess...
એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.
સદગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
/ sadhguruguja. .
ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
isha.sadhguru....
સદગુરુ અપ્પ ડાઉનલોડ કરો
onelink.to/sadh...
જુઓ : isha.sadhguru.org
Негізгі бет નેપાળમાં દેવીની પ્રાણ પ્રતિષ્ઠા | Sadhguru Gujarati
Пікірлер: 2