#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2023
#gujaratikirtan2023
varshaben G. kaklotar present
નેવે કોળિયા નાખવા જાય
ભજન કીર્તનમાં જાતા નથી એના મનપવિત્ર થાતા નથી
આરે જગતમાં દુઃખી મા બાપ છે
જમાડવા ટાણે જમાડતા નથી
પછી નેવે કોળિયા નાખવા ને જાય
આ રે જગતમાં દુઃખી મા બાપ છે
ભજન કીર્તનમાં જાતા નથી એના મનપવિત્ર થાતા નથી
આરે જગતમાં દુઃખી મા બાપ છે
પાણી પાવા ટાણે પાતા નથી
પછી પીપળે પાણી રેડવા ને જાય
આ રે જગતમાં દુઃખી મા બાપ છે
ભજન કીર્તનમાં જાતા નથી એના મનપવિત્ર થાતા નથી
આરે જગતમાં દુઃખી મા બાપ છે
સાચવવા ટાણે સાચવતા નથી
પછી વૃદ્ધા આશ્રમે મૂકવા ને જાય
આ રે જગતમાં દુઃખી મા બાપ છે
ભજન કીર્તનમાં જાતા નથી એના મનપવિત્ર થાતા નથી
આરે જગતમાં દુઃખી મા બાપ છે
સેવા ટાણે સેવા કરતા નથી
પછી મોટા મોટા દાન પુણ્ય કરવાને જાય
આ રે જગતમાં દુઃખી મા બાપ છે
ભજન કીર્તનમાં જાતા નથી એના મનપવિત્ર થાતા નથી
આરે જગતમાં દુઃખી મા બાપ છે.
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.
Негізгі бет નેવે કોળિયા નાખવા જાય🙏લખાણ સાથે🙏|| વર્ષાબેનજી.કાકલોતર || ભજન-સત્સંગ ||
Пікірлер: 2