પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
નાવડી છે શ્રીહરિના હાથમાં
નાવડી ના નાયક સહજાનંદ રે
નાવડી છે શ્રીહરિના હાથમાં
જોજો ભક્તો ભજન ના ભુલાય રે
નાવડી છે શ્રીહરિના હાથમાં ..૧
નાવડીમાં બેઠા સહજાનંદ રે
નાવડી છે શ્રી હરિ ના હાથમાં
વડતાલ ધામ ને માર્ગેએ એને હાક જો
ગોમતીજી માં સ્નાન કરાવજો
દર્શન એને લક્ષ્મીનારાયણ ના થાય જો
નાવડી છે શ્રીહરિના હાથમાં
નાવડીમાં બેઠા આતમ રામ રે
નાવડી છે શ્રીહરિના હાથમાં
ગઢપુર ધામ ને માર્ગે એ એને હાક જો
ઘેલાનદી માં સ્નાન કરાવજો
દર્શન અને ને ગોપીનાથજીના થાય જો
નાવડી છે શ્રીહરિના હાથ માં
જો જો ભક્તો ભજન ના ભુલાય રે ..૩
નાવડી છે શ્રીહરિના હાથમાં
નાવડી માં બેઠા સહજાનંદ રે
નાવડી છે શ્રી હરિ ના હાથમાં
જૂનાગઢના માર્ગે એ એને હાક જો
દામો કુંડમાં સ્નાન કરાવજો
દર્શને એને રાધા રમણ ના થાય જો
નાવડી છે શ્રીહરિના હાથમાં.
નાવડી માં બેઠા સહજાનંદ રે
નાવડી છે શ્રી હરિ ના હાથમાં
અમદાવાદના માર્ગે એને હાક જો
સાબરમતી મા સ્નાન કરાવજો
દર્શન એને નરનારાયણ ના થાય
નાવડી છે શ્રીહરિના હાથમાં
જો જો ભક્તો ભજન ના ભુલાય રે
નાવડી છે શ્રીહરિના હાથમાં..૫
નાવડીમાં બેઠા આતમ રામ રે
નાવડી છે શ્રી હરિ ના હાથમાં
ધોલેરા ને માર્ગે એને હાક જો
પાતળિયામાં સ્નાન કરાવજો
દર્શને એને મદન મોહન થાય જો
નાવડી છે શ્રીહરિના હાથમાં
જો જો ભક્તો ભજન ના ભુલાય રે
નાવડી છે શ્રીહરિના હાથમાં....૬
નાવડીમાં બેઠા આતમ રામ રે
નાવડી છે શ્રી હરિ ના હાથમાં
કચ્છ ભુજના માર્ગે એને હાક જો
નારાયણ સરોવર સ્નાન કરાવજો
દર્શને એને નરનારાયણ ના થાય જો.
નાવડી છે શ્રીહરિના હાથમાં
જો જો ભક્તો ભજન ના ભુલાય રે.૭
નાવડી છે શ્રીહરિના હાથમાં
#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #hari #temple #india #shreeji #darshan #narnarayandev #laxminarayandev#swaminarayan #baps #bapsphotos #mahantswami #bapsmedia #pramukhswami #pramukhswamimaharaj #vadtal #mahantswamimaharaj #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,
છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર,
#bapsswaminarayantemple #psm #vadtal #gyanvatsalswami #bapsvideos #kundaldham #god #bochasanmandir #harikrishnamaharaj #akshardhamtemple #vadtaldham#sadhunarayanswarupdas #ekantik #ghanshyammaharaj #harikrushnamaharaj #bapaa #jayswaminarayan #msm #dailydarshan #swaminarayantemple #gadhpur #youth #harikrishna #ganshyammaharaj #thakorji #bapsyouth #pramukh #nilkanthvarni #bapsekparivar #gopinathjimaharaj #harikrushna #gurukulrajkot #gadhda #mandir #thakorjidarshan #bapscharities #surat #hari #vaishnav #hanumanji #
Негізгі бет • નાવડી છે શ્રીહરિના હાથમાં નાવડી ના નાયક સહજાનંદ રે •
Пікірлер: 22