👏વાહ....અદભુત.....ખુબજ..સરસ આ પ્રવચન જો બધા સાંભળે તો જીવન ખરેખર પરિવર્તન પામી અને ...સફળ જીવન ચોક્કસ બનાવે...
@MitChaudhary-n8e
2 ай бұрын
જય ભગવાન
@bhartipatel4424
9 ай бұрын
Jay shree swaminarayan
@rikingohil402
2 жыл бұрын
Wonderful Jay Swaminarayan
@veenapatel14130
8 ай бұрын
🙏🏻 જય સ્વામિનારાયણ
@RameshPatel-wo9mb
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
@raypritesh8779
9 ай бұрын
Jay swaminarayan 🙏
@dineshvayad120
2 жыл бұрын
🌹🙏જયસ્વામીનારાયણ 🙏🌹
@pritimasiyava3754
Жыл бұрын
Jay shree Swami Narayan 🙏
@indubhaisuthar6540
10 ай бұрын
ઓહો વેરીગુડ
@sangitashah1195
2 жыл бұрын
Jai swaminarayan🙏🙏🙏 jai jenandr🙏🙏
@urvashimehta1778
11 ай бұрын
EXTRA ODINARY PRAVCHAN .. ..❤
@kirtigoswami6097
10 ай бұрын
I proud my BAPS 💪..
@jignapanchal5024
2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ પ્રભુ
@akshayparmar4885
Жыл бұрын
Lle
@akshayparmar4885
Жыл бұрын
L
@khyatipatel1583
Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏
@urvashimehta1778
11 ай бұрын
EXTRA ODINARI..I WIL TRY MY BEST❤
@kirtigoswami6097
10 ай бұрын
જય સ્વામિનારાયણ🙏 આપણા બીએપીએસ ના તમામ સંતો ખુબજ વિદ્ધાન સંતો છે એમના લીધે જ આ પાવન ભુમી આજ સુધી આવા ઘોર કળયુગમાં અડીખમ બની ટકી રહી છે.. એનો શ્રેય માત્ર ને માત્ર આપણા બીએપીએસ ના સંતો અને આપણા એકજ પ્રગટ ગુરુહરિ પ. પુ શ્રી મહંતસ્વામી મહારાજ જ છે.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭💪💪💪🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹🇦🇹
@kusumthakkar9886
Жыл бұрын
🖐️🖐️🖐️🖐️🖐️👃👃👃👃👃🌹🌹🌹🌹🌹🫀
@k1ooo1
9 ай бұрын
સીતા માતા માટે સાંભળી ન શકાય તેવું બોલ્યો હતો તેજ આ ટકલો
@SAMP74499
8 ай бұрын
અરે...ના ..ના. એવું નથી ... હું પણ વાલ્મિકી રામાયણ નો ખુબજ જાણકાર છું ,સ્વામીજી બોલ્યા એ સાચું જ છે ભાઈ ,વાલ્મિકી રામાયણ મને ખુબજ પ્રિય છે ..એમા એ પ્રસંગ વાલ્મિકીજી એજ લખ્યો છે...
@SAMP74499
8 ай бұрын
કોઈકે જાણી જોઈ ને અડધી ક્લિપ વાયરલ કરી હતી ...જેથી વિવાદ થાય... જો તમને મારી વાત માં ક્યાંય પણ સત્યતા લાગતી હોય,તો આવા પવિત્ર સંત વિશે તમે જે લખ્યું છે તે કાઢી નાખજો મારા ભાઈ...🙏🏻
@k1ooo1
8 ай бұрын
@@SAMP74499 ના, આ માટે તેને માફી પણ માંગી હતી,જેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે
@SAMP74499
8 ай бұрын
હું પ્રેસ વિભાગ માં છું .... અમને એવા માંફી માંગતા વિડિયો ની કાંઈ જાણજ નથી પણ ...જો એવું હોય તો એ વિડીયો સૌથી પહેલા અમને ન મળે મોટા ભાઈ 🙏🏻 સાચું હોય એ શું કરવા માફી માંગે... આ સંત વાલ્મિકી રામાયણ ના પ્રખર વિદ્વાન વક્તા છે🙏🏻બધા સરખા ન હોય મોટા ભાઈ
@SAMP74499
8 ай бұрын
અને અમને એ પણ ખબર છે, કે આ જે પ્રવચન ની તમે વાત કરો છો ,તે આખું અમે સાંભળી લીધું છે ,પાલનપુર માં 2019 માં તેઓ ની પારાયણ હતી ,તેનું છે પાક્કી ખાતરી કરી લીધી છે ,એક એક વાત ને વાલ્મિકી રામાયણ સાથે અમે સરખાવી છે ,તો અમને એક ભુલ નથી મળી ,જો હવે વાત સમજાણી હોય તો ...તમે જે લખ્યું છે એ કાઢી નાખજો ,આવા પવિત્ર સંત ને જેમ તેમ વગર જાણ્યે બોલી ભગવાન ના ગુના માં શું કરવાં આવવું🙏🏻🙏🏻
Пікірлер: 34