#narendramodi #bjpgujarat #pmmodi #nationalgames
ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત નેશનલ ગેમ્સ ઑફ ઇન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એ વખતે ત્યાં ઉપસ્થિતિ લોકો સાથે બીબીસી સંવાદદાતા સાગર પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરી હતી. લોકોએ જવાબમાં નરેન્દ્ર મોદી અને ભાજપ માટે શું કહ્યું?
વીડિયો: સાગર પટેલ/પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Narendra Modi Stadium માં PM નરેન્દ્ર મોદીને સાંભળવા આવેલા લોકો શું બોલ્યા? BJP Gujarat
Пікірлер: 317