@virproductionofficial
DIL NE DURI NATHI MANJUR - NARESH THAKOR | NEW SAD SONG 2023 | VIR PRODUCTION
@virproductionofficial #sadsong #nareshthakor #love #sad #newsong #virproduction #dilnedurinathimanjur #2023newhindisong #2023newsadsong
VIR PRODUCTION PRESENTS
PRODUCER - ATMARAM THAKOR
SINGER - NARESH THAKOR
LYRICS & COMPOSE - KAMLESH THAKOR(SULTAN)
MUSIC - UTPAL BAROT, VISHAL MODI
STORY WRITER - CHANAKYA A THAKOR
DOP DIRECTOR EDITOR - CHANAKYA A THAKOR
STAR CAST - NARESH THAKOR, RIYA JAISWAL
CO-STAR - VINAY MISTRY, VINABEN TANK, SHARADABEN, NISHA GOSWAMI
MAKEUP & HAIR - JAGRUTIBEN
PRODUCTION MANAGER - JIGAR PANCHAL
DRONE - GHANSHYAM ZALA
CAMERA ASSISTENT - INDRAJEET SISODIYA, LALSINH ZALA
LIGHTS - HCT CREATION
TRANSPORTATION - KISHOR VYAS
LOCATION - THE ULTIMATE FILMS CITY (ASHISH KALYANI)
SPOT BOY - HARDEV , MELO
POSTER DESIGHN - SHREYANK JOSHI (JOSHI ART)
DIGITAL MARKETING - AMAR DIGITAL
labal : @virproductionofficial
Maya lagaadi Naresh Thakor
તારે થવું હતું જો મુજથી દૂર
તો કેમ લગાડી તે માયા
હવે આવી જા ને હો યારા
દિવસો જાય રોઈ મારા
તારે થવું હતું જો મુજથી દૂર
તો કેમ લગાડી તે માયા
હવે આવી જા ને હો યારા
દિવસો જાય રોઈ મારા
પહેલા પહેલા દિલમાં વાલી
પ્રેમ તે જગાડ્યો
રહી ના શકું એવો
રોગ તે લગાડ્યો
પહેલા પહેલા દિલમાં વાલી
પ્રેમ તે જગાડ્યો
રહી ના શકું એવો
રોગ તે લગાડ્યો
હવે થયા તમે મારાથી દુર
પણ દિલને નથી મંજૂર
ભલે થયા તમે મારાથી દુર
પણ મને એ નથી મંજૂર
હા મને એ નથી મંજૂર
અંતરો ➖ ૧
તુ હતી જ્યારે સાથે
બધું હતું હેમખેમ
તું દૂર ગઈ ને થયું
અહીં બધું જેમ તેમ
આ જીંદગીની સફરમાં
અમે જીવી શું હવે કેમ
એકલા દા'ડો નથી જાતો
તો આ જિંદગી જશે કેમ
હતો હું પ્રેમથી અજાણ
તું મળી તો ઘવાણો
આ વિરહના જીરવાય
આયો વારો રે રોવાનો
હતો હું પ્રેમથી અજાણ
તું મળી તો ઘવાણો
આ વિરહના જીરવાય
આયો વારો રે રોવાનો
હવે આવી જા ને તારી જરૂર
આ દિલને દૂરી નથી મંજૂર
હવે આવી જા ને તારી જરૂર
આ દિલને દૂરી નથી રે મંજૂર
અંતરો ➖ ૨
અમે ભુલી નથી શકતા
તારી યાદો મુલાકાતો
તારા વિના જાય છે
મારી રડી રડી રાતો
દુઃખ ઘણું ભર્યું દિલમાં
ક્યા જઇને ખોલું રાજ
કોઇના રાજા તો બન્યા પણ
મળ્યો નહિ તાજ
આ પ્રેમના સમંદરમા
તરસે મર્યા યારા
ઝુરી ઝુરી આ જીંદગીમાં
અમે તો બિચારા
આ પ્રેમના સમંદરમા
તરસે મર્યા યારા
ઝુરી ઝુરી આ જીંદગીમાં
અમે તો બિચારા
ભલે હતા તમે ખુદથી મજબૂર
પણ ન્હોતા અમે તારાથી દૂર
હા કદી થાસુ નહીં
હું ને તું દૂર
મને તારી તને
મારી જરૂર
હા મને તારી તને
મારી જરૂર
હા મને તારી તને
મારી જરૂર
Full Song Also Available For Downloading & Streaming Online :
♫ Instagram : / 1436181697220826
♫JioSaavn : www.jiosaavn.com/song/dil-ne-...
♫Wynk : wynk.in/u/tIa7i8SvJ
♫Amazon Music : music.amazon.in/albums/B0CBS7...
♫Spotify : open.spotify.com/track/0m5S4N...
♫KZitem Music : • Dil Ne Duri Nathi Manjur
♫Apple Music : music.apple.com/us/album/dil-...
Негізгі бет Музыка Naresh Thakor - દિલ ને દુરી નથી મંજૂર | Dil Ne Duri Nathi Manjur | @virproductionofficial
Пікірлер: 401