બન્ને ભમરોની વચ્ચે યાજ્ઞાચક્ર ઉપર ઝડપી મંત્ર જપવુ પરિશ્રમ જેવું થાય થોડીકવાર પણ તરત સમાધિમાં અવાય છે.અવાય ત્યાં સુધી સ્પિડ વધારતા જવું.એક બે વખત આવવાથી પોતાને ખ્યાલ આવે કે સમાધિ કોને કહેવાય.હુ બે વખત આવેલો છું.
@kamleshpatel4680
3 жыл бұрын
ગંગામાં પોઝીટીવ થવાનું સામર્થ છે.જણાવ્યુ એટલા માટે કે આપણે પોઝીટીવ ચાલવું.
@kamleshpatel4680
4 жыл бұрын
સંપૂર્ણ શરીર ઓછામાં ઓછું એક વખત દિવસે ધોઇ ચોખ્ખું રાખવું.પ્રાણી રાખતા હોય તો દિવસમાં ઓછામાં ઓછું એક વખત નવડાવી શુંધ્ધ રાખવું.તેથી આપણું, પ્રાણીનું આને આજુબાજુનું સ્વાસ્થ્ય જળવાઈ રહેવામાં ઝડપી સફળ થવાય છે.
@mukeshsavaliya0459
Жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏
@dakshasathvara8043
3 жыл бұрын
👌👌👌👌
@kamleshpatel4680
4 жыл бұрын
પોઝીટીવ એટલે શક્તિસંપન્ન બનતા જવાની ક્રિયા.
@Handle5149
4 жыл бұрын
આપની કોઇ ફેસબુક અથવા વોટ્સએપ લિંક હોય તો મોકલવા વિનંતી
@kamleshpatel4680
4 жыл бұрын
ફાધર શિક્ષક હતા તેથી તેમને પેન્શન મળે છે.મે પૂછ્યું વધુ મળે છે.તેમને હા કહ્યું.છતા પેન્શન પ્રમાણમાં મળે તેવો હજુ સુધી પ્રયત્ન નથી કરાયો.
Пікірлер: 15