Wah jay Danbapu khub khub aabhar🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹tamari Dirgha Drasti ne khub khub abhinandn 🙏🙏🙏🙏🙏🙏🙏
@372234613365
Жыл бұрын
Maru gaam devda che l❤️ Devda
@abbasibhaialigadh5983
Жыл бұрын
khubaj saras saheb - Itihas sathe Philosophy nu smanvaya khubaj sara saheb
@dineshbhalani5002
Жыл бұрын
ખુબ સરસ માહિતી
@jkdasa6608
Жыл бұрын
વાહ મારી પણ જૂની યાદો તાજી કરી મને આ બંગલાની અંદર ભણવાનું સદભાગ્ય તો નથી મળ્યુ પણ હું તેની પાસે નવી 2001 પછી નવી બનાવેલી હાઇસ્કુલ ભણેલો છું,અને આ બંગલો ઘણીવાર અન્દર થી જોયેલો છે ખુબ જ સરસ છે..
@PradumanKhachar
Жыл бұрын
Acha
@natvarvaghelaofficial1068
2 жыл бұрын
ખાચર સાહેબ એવુ કેમ હશે કે આપણી આટલી જુની વર્ષો પુરાણી યાદ હોય કોઈ પણ હાલતમાં હોય તો પણ હજું આપણ ને નિહાળવા ગમે .. આપણી સંસ્કૃતિ આપણો વારસો જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@karanbokhiriya6703
2 жыл бұрын
Ha amara gam nu govrav ...ek orkhan ...devda gam ni
@PradumanKhachar
2 жыл бұрын
હા હો
@charmipatel64
2 жыл бұрын
Maru gam Devda aaje yad aavyu.... Hu pan tyaj bhani 6u...farithi juni yad taji thay...
@PradumanKhachar
2 жыл бұрын
એજ લાગણી કે અનેક વિધાર્થીઓની યાદોનો બંગલો અને જાળવવા જેવી ઈમારત
@Ranjitsinhvaghela07
2 жыл бұрын
ખૂબ સરસ... પ્રસ્તુતિ...બાપુ🙏
@natvarvaghelaofficial1068
2 жыл бұрын
ધન્યવાદ છે ખાચર સાહેબ આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણો જુનો ઈતિહાસ ની પુરેપુરી જાણકારી આપ જનતા સમક્ષ ખુબ સરસ રીતે રજૂ કરો છો તે જુની પુરાણી વાતો ખુબજ રસપ્રદ હોય છે આપ ખુબ સરસ રીતે માહિતી પુરી પાડો છો ધન્યવાદ 🙏જય માતાજી 🙏 જયજય ગરવી ગુજરાત 🙏
@solankifiroz1030
Жыл бұрын
Good job
@vipulpathar8802
2 жыл бұрын
KHUB J SARAS MAHITI HISTRICAL INFORMATION TOO GOOD THANKS KHACHAR SAHEB
@manojpisavadia1648
2 жыл бұрын
🙏🙏
@bharvadbhai5632
2 жыл бұрын
Khubj saras
@sureshvedia5381
2 жыл бұрын
જૂનો ઇતિહાસ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર... સતત જાણકારી આપતા રહો 💐
સુંદર અને દટાયેલી માહિતી આપવા બદલ આભાર, ફિલોસોફી માટે ગુજરાતી શબ્દ ફિલસુફી છે.
@PradumanKhachar
2 жыл бұрын
ફિલોસોફી વિષયના સંદર્ભમાં એ શબ્દ વાપર્યો છે
@parmarkanubhai4060
2 жыл бұрын
Thank u Khacharsaheb for this vlog
@jitendragirigoswami3096
2 жыл бұрын
ઈતિહાસ ની અટારી નુ રસપાન કરાવવા માટે આભાર
@thejokesterboys
Жыл бұрын
હુ આ બાંગ્લામાં ભણ્યો છુ આચાર્ય હેડ માસ્તર દાવડા સાહેબ હાઈસ્કૂલ અને આચાર્ય હેડ માસ્તર ત્રિકમ સાહેબ પે સેન્ટર શાળા દેવડા હુ પણ ત્યાં જાઉં તો ગળગળો થઇ જાઉં છુ
@PradumanKhachar
Жыл бұрын
ભાગ્યશાળી
@abhayodedara2149
2 жыл бұрын
👌👌
@jalaluddinkhanjitalukdar373
2 жыл бұрын
Khub saras Saheb apni Mehnat ne DaD Che.Amod stet par video bana va vinti Darbar shri Naharsinhji Iswarsinhji Rana Mohreislam Garas.
@PradumanKhachar
2 жыл бұрын
રૂબરૂ મુલાકાત લીધા બાદ અને સમય આવ્યે
@manharmeghpara4998
2 жыл бұрын
Thank you Khachar Saheb. 🙏 I am from Devda, I did my primary schooling from this banglow in 1962. I take this opportunity to request Sharma sir who also studied from this school and now he is a collector , posted at Porbandar, to take personal interest to renovate this ancient monument. 🙏
@PradumanKhachar
2 жыл бұрын
એ રસ લેશે. આ માટે આપણે જાહેર અપીલ કરી છે ફૂલછાબની મારી કોલમમાં પણ લેખ લખીશ.
@govindvaniya7713
2 жыл бұрын
This bungalow is a only 7km away from my village dolatgadh
@rajendrasinhjadeja2780
2 жыл бұрын
Jay,mataji
@rashidbloch4410
2 жыл бұрын
saheb apno khubaj abhar mahiti badal
@maherodedra2693
2 жыл бұрын
Amaru gam se khachar bhai
@virenpadhariya6219
2 жыл бұрын
જાણવાજેવુ આપનાવિડીયાથકીજાણવામળેછે આભાર સર
@pradeepyagnik9313
2 жыл бұрын
Namashkar sirji. A bunglow 2001 dhartikamp pachi state bank of saurashtra Devda branch nu audit karva devda rokayel tyare detail ma joyo che. Kutiyana,Ranavav, ma ava Ghana historical buildings che,ahi memons na makano jova jeva che.Fari juni yad karava badal Abhar sir. ....Yagnik.
@PradumanKhachar
2 жыл бұрын
हजु देवडामां दीवान अमरजीना नामे अमरेश्वर महादेव मंदिर नी एक दिवस वात करीश।
@prakashminipara1646
2 жыл бұрын
Khachar shr ap ak var sardargadh patharo ahi rajvada no etihasha che
@PradumanKhachar
2 жыл бұрын
સરદારગઢ તો ૧૫ વર્ષ પહેલા આવી ગયો છુ લોકોને ઐતિહાસિક સ્થળોએ નીરણ ભરતા જોયા હતા ,મારકેટ બગીચો દરવાજો બધુ જ જોયુ ને તસવીરો લીધી છે.
@jagtshihzala8301
2 жыл бұрын
ખાચર સાહેબ આ માટે કલેકટર કે સાંસદ ને રજૂઆત કરી છે ?
@PradumanKhachar
2 жыл бұрын
ગામ લોકોએ કરી છે કેછે. તથા પોરબંદર ના આજના કલેકટર શર્મા સાહેબ અહીં ભણેલા છે.
@nathahajasisodiya1076
2 жыл бұрын
Namste.. Sir hu aaj gaam devda no chhu.. Ne aaj banglama bhanyo chhu..
@PradumanKhachar
2 жыл бұрын
હા અનેક વિધાર્થીઓની લાગણી આ બંગલા સાથે જોડાયેલી છે
@jitendrababariya6825
2 жыл бұрын
સચોટ માહિતી...
@Ramesh-vz1xf
2 жыл бұрын
Chorvad ma to holiday camp tarike gujrat tourism vaprtu. Hu tya anek anek var rokayo chhu. Holiday camp. Chorvad. Jya sea na kanthe swiming pool hato tya ame 🏊 🏊♀
@PradumanKhachar
2 жыл бұрын
આજે ખંડેર હાલતમાં પડયું છે.
@madhubhaivaria9727
2 жыл бұрын
જુનાગઢ નવાબનુ. બાકી બધા સ્ટેટ ગરાસીયા ના વડોદરા ગાયકવાડ મરાઠા નુ તો પછી કાઠીયાવાડ કયુ. કાઠીયાવાડ કેવી રીતે કહેવાણુ એ કોઈ વિગતે બતાવશે ?
@PradumanKhachar
2 жыл бұрын
એ નામ મરાઠાઓ આપેલ અને બ્રિટીશરો એ વધુ આગળ કર્યું આ માટે કાઠિયાવાડ સર્વસંગ્રહ વોટસનનુ જોવો.
@જયમજેવડીનાંઠાકર
2 жыл бұрын
ખસીયા રાજપૂત નો ઈતિહાસ જણાવો સાહેબ
@PradumanKhachar
2 жыл бұрын
એ રેડિયો પર વાર્તાલાપ મા આવશે આમા તો તસવીરો સ્થળો બતાવુ છુ એમા વળી ચિતરો શેના મૂકવા.બાકી એકલી વિગતથી અહીં કેમ ચાલે. કોઇ સ્થાન લડાઈ કે વેજા ખસિયાની વાત કયારેક લેશુ પણ રૂબરૂ મુલાકાત અને સાધનો તપાસયા લીધા બાદ.
@jorawarsinhbhati2819
Жыл бұрын
સર ! આ ખસિયા મહુવા પ્રદેશ મા વસે છે આપને અમારા હકુમત સિંહ ભાટી સાથે આપ ચાહો ત્યારે જ ઈ શકો મુલાકાત માટે
@Dinesh-oo6ot
2 жыл бұрын
ऐ बंगले में में 10 दिन तक रहा हु बगल में नदी है वहा में सुबह को नहाने जाता था
@PradumanKhachar
2 жыл бұрын
आप सभी की यादो को सजाने के लिए यह विडियो बडे काम का
@narsibhimji2442
2 жыл бұрын
Itihaskar narotam palan bajuna Rana khirasara na che kadach te pan bhanya hoy
@PradumanKhachar
2 жыл бұрын
અરે સ્કૂલ ૧૯૬૨ પછી થઇ છે. ત્યારે પલાણ સાહેબ કોલેજના પગથિયાં એ હશે.
Пікірлер: 72