"નવી ભોજન પ્રથા: Advance New Diet System (A-NDS) Solution by Shri B. V. Chauhan | સ્વાસ્થ્યકર ભોજન ની નવી પધ્ધતિ"
શ્રી બી. વી. ચૌહાણ સાહેબનો પત્રકાર જીજ્ઞેશ હિરાણી સાથે સંવાદ
એડવાન્સ ન્યુ ડાયેટ સિસ્ટમ અંગે શંકાનું સમાધાન
"Unlocking Health: B V Chauhan's Advanced New Diet System Explained",
In this video, delve into the realm of advanced nutrition with B V Chauhan as he unveils his groundbreaking New Diet System. Explore innovative approaches to dieting, learn about the latest advancements in nutrition science, and discover how to optimize your health and well-being. B V Chauhan shares insights, strategies, and practical tips to help you achieve your health goals and revolutionize your approach to eating. Whether you're seeking weight loss, increased energy, or overall better health, this video offers invaluable guidance to elevate your nutrition game. Join us on this journey towards a healthier, happier you with B V Chauhan's Advanced New Diet System (A-NDS).
Useful Links:
Follow us on Telegram: telegram.me/JigneshHirani
Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va6q...
KZitem Links:
નવી ભોજન પ્રથા: New Diet System Courses (B V Chauhan)
• નવી ભોજન પ્રથા : New D...
અગાસીનો જાદુ, "Megic of Herbal Haven"
• અગાસીનો જાદુ, "Megic o...
Join this channel to get access to perks:
/ @jigneshhirani1
(Advance New Diet System = A-NDS)
Topic Covered :
ન્યુ ડાયેટ સિસ્ટમ અંગે શંકા નું સમાધાન કરી કઈ રીતે એડવાન્સ લેવલ પર પહોંચી શકાય?
એડવાન્સ નવી ભોજન પ્રથાનો સાર શું છે ?
શું કામ એડવાન્સ નવી ભોજન પ્રથામાં વિપરીત ભોજન કરવાનું ?
ઔષધો લઈ શકાય કે નહીં ?આયુર્વેદે શું ભૂલ કરી, હવે શું કરવું ?
આર્યુર્વેદ અને A-NDS ની સુક્ષ્મતાનો અંદાજ કઈ રીતે આવ્યો ?
લીંબુ, કાંદા, લસણ, ડુંગળી, કંદમૂળ, ડ્રાયફૂટ, દૂધ, મધ, માંસ મચ્છી લઈ શકાય ?
A-NDS સામે શું પડકારો છે, ANDS નું ભવિષ્ય કેવું છે ?
A-NDS માં શું કોઈ અલગ - અલગ પ્રકારના લેવલ છે ?
NDS માં રિસર્ચ માટે કે આગામી NDS ના ડેવલપમેન્ટ માટે શું પ્લાનીંગ છે ?
વિશેષ ટેસ્ટીમોની જણાવો જેમના ગંભીર રોગો દૂર થયા હોય
નિર્જળા ઉપવાસ કરીએ તો શરીરની શું હાલત થાય ?
નિસર્ગોપચાર અને યોગ અભ્યાસ, મેકોલે શિક્ષણ પ્રથા વિશે આપનું શું માનવું છે ?
એડવાન્સ ન્યુ ડાયેટ સિસ્ટમ નો અલ્ટીમેટ ગોલ શું ?
મેરઠમાં પણ NDS નો અભ્યાસ કરવામાં આવે છે કે અલગ કોર્સ છે, તે અંગે માહિતી જણાવો
સંજીવની ક્રિયા (enema) અંગે ખૂબ અસમંજસ હોય છે, તો આ ક્રિયા કરવી જોઈએ કે નહીં ?
ફાઈબર અને મીલેટ ધાન,ચા અને આઈસ્ક્રીમ, શિવામ્બુ ચિકિત્સા (Auto-urine Therapy) વિશે આપનું શું માનવું છે ?
એડવાન્સ નવી ભોજન પ્રથાની શિબિરમાં ડોક્ટર, સર્જન અને વૈદ્યના અનુભવ કેવા છે ?
હું ઘર બેઠા એવી શું વસ્તુ કરું તો મને નવી ભોજન પ્રથા નો લાભ મળે ?
કઈ-કઈ બિમારીમાં શું ધ્યાન રાખવું ?
ઓબેસિટી: (વજન ઉતારવા માટે), ડાયાબિટીસ, બીપી / કોલેસ્ટ્રોલ / બ્લોકેઝ, શરદી / ખાંસી / ઉધરસ, તાવ / ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાઇરલ રોગો, દાંત મજબુત કરવા - તેલ / મંજન, માઈગ્રેન/માથાના દુખાવા / પાર્કિન્સન / લકવો, સાંધાના / કમર દુખાવા, ચામડીના રોગ, હિમોગ્લોબીન / થેલેસેમિયા/ એનેમિયા, અશક્તિ / વજન વધારવા, ઊંઘ માટે, કેન્સર માટે
#નવીભોજનપ્રથા #NewDietSystem #ફ્રીઓનલાઇનકોર્સ #આરોગ્ય #શરીરસ્વાસ્થ્ય #આયુર્વદ #આજનાસમાચાર #આયુર્વેદિક #જીગ્નેશહિરાણી #nds #newdietsystem #newdietsystemahmedabad #bvchauhan #bvchauhandietplan #nds #millet #millets #milletsrecipe #jigneshhirani #millet #hirani #weightloss #weightlossjourney #weightlossmotivation #yoga #weightlossdiet #weightlossathome #naturopathy #ayurveda #NewDietSystemCourses #OnlineDietPrograms #HealthyEatingWorkshops #NutritionAndWellness #DietLifestyleCoaching #patel #cancer #ands #enema #food #satvik #satvicfood #satvicmovement #satvic #નવીભોજનપ્રથા #સ્વાસ્થ્યકરભોજન #ભોજનસિસ્ટમ #સિંપલભોજન #સ્વાસ્થ્યકરજીવન #આરોગ્યભરપુર
Негізгі бет નવી ભોજન પ્રથા Advance New Diet System Solution by Shri B V Chauhan
Пікірлер: 117