ગબ્બર ભાઈ ના ગીત બહુ સારા હોય છે સમજી એની માટે તો બહુ જ સારું છે દારૂડિયા હોય જુગારીયા હોય કોઈ કામ ધંધો ના કરતા હોય એમને માટે આ ગીત બનાવેલો છે મહેનત કરો તો આગળ આવશો... મહેનત કરશો તો આગળ વધશો
@hiteshthakor3119
મહેનત તો ખૂબ કરે છે ગબ્બર ભાઈ પણ મોંઘવારી વધી ગઈ છે
@S.C.D_MUSIC_CHANNAL8140
ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ
@ishvarjithakor4605
વાહ ગબ્બર ભાઈ વાહ શુ તમારો વટ જય જય શ્રી હરસિદ્ધિ ભવાની માં
@user-pd6yx7bs5r
ગબ્બર ઠાકોર છોકરાને આવા સપોર્ટ જય હો મસાણી
@KalpeshThakor-of4qg
ભગવાન આ ગીત બવુચાલે એવી દુવાકરૂ જય શ્રી રામ
@mr_jitu_x_001
ખૂબ સરસ ભાઈ શ્રી ગબ્બર ભાઈ આવી જ રીતે તમે ખુંબ આગળ વધો એવી માતા જી. ને પ્રાથના ❤
@sarmyatjunakalibel7720
Oho jordar geet che bhai 💪👌 1 no ha 🙋
@Raj.thakor445
જોરદાર સોન્ગ ગબ્બર ભાઈ
@user-ml4de1lh5c
ખૂબ ખૂબ અભિનંદન ગબ્બર ભાઈ આટલા બધા છોકરાઓને સપોર્ટ કરવા માટે
@rajuthakor4096PGRaju5
ખુબ સરસ ગીત છે 😊
@Bhikhabhai223
સુપરહિટ બહુ સરસ ગીત બનાવ્યું છે ઠાકોર ભીખાજી તરફથી ફુલ સપોર્ટ ગામ તેરવાડા
@RamsinhsolankiRamsinh
100% સાચી વાત છે મારા ભાઈ
@jayntibhai160
ખુબ સરસ સોંગ ગબ્બર ભાઈ
@chetanthakorchetanthakor3935
💞સુપર સોંગ ખુબ ખુબ આગળ વધો💞ચેતન ઠાકોર વડવેરા 💞
@bhailaljithakor4383
પાયલબેન નો જોરદાર અવાજ છે ગબ્બર ભાઈ
@shambhubhaicthakor9766
જોરદાર ગીત છે, ગબ્બર ઠાકોર
@user-vh5rg9yl7n
હા ખુબ સરસ ગીત જોરદાર😊😊
@mehulsalemkotoffice1721
મેહુલ ઠાકોર સલેમકોટ થી ફુલ સપોર્ટ પાયલ બેન પુરી ટીમ ને જય માતાજી ફુલ સપોર્ટ ❤
@saraviyaalpesh3674
વા યાર ગબ્બર ભાઈ ખરેખર દિલથી ખૂબ મહેનત કરો છો તમે બધાને ખૂબ સપોર્ટ કરો છો તમને સેલ્યુટ છે તમને ગબ્બર ભાઈ માતાજી તમને ખૂબ સફળતા આપે
Пікірлер: 208