તૈયાર થાઓ, માતા અંબે આવવાની છે.
દરબાર સજાવો, મા અંબે આવવાની છે...
શરીર, મન અને જીવન નિર્મળ બનશે,
માતાના ચરણોના નાદથી આંગણું ગુંજી ઉઠશે...
CREDITS:
Title - Maa No Garbo Re Rame
Singer - Damyanti Bardai
Music - K Bharat
Lyrics - Traditional
LYRICS:
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
અલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
અલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા જોળિયા મેલાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર
અલી ઘાચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
For More Updates, Subscribe to:
For Gujarati Latest Music :
/ ishtargujarati
For Hit & Latest Music:
/ ishtarmusic
For Music in Regional Languages:
/ ishtarregional
For Heavenly & Peaceful Devotional Music:
/ ishtardevotional
For Bhojpuri Superhit Music:
/ ishtarbhojpuri
For Punjabi & Haryanvi Superhit Music:
/ ishtarpunjabiharyanvi
For Devotional & Islamic Qawwalis
/ ishtarislamic
For Best Nursery Rhymes:
/ ishtarkidsworld
Also You Can:
'LIKE' us on Facebook:
/ ishtarmusic2
FOLLOW' us on Instagram:
/ ishtarmusic
ABOUT us:
www.believe.com
Негізгі бет #Navratri
Пікірлер: 2