તારીખ -05/07/2022
ના દિવસે
આર કે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ચીખલી નવસારી દ્વારા ફક્ત નિમિત માત્ર બની
👉તાલુકા ચીખલી જીલ્લા નવસારીની શ્રી બી એચ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ટાંકાલ
નાં બાળકો માટે નામી અનામી દાતાશ્રીઓના સાથ સહકારથી
💐 હાઈ સ્કૂલનો શિક્ષક સ્ટાફ, સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તથા આમંત્રિત મહેમાનો તેમજ
આર કે પ્રેરણા ટ્રસ્ટના
જીતેશભાઇ, બળવંત ભાઈ, સારિકાબેન ના ઓની ઉપસ્થિતિમાં બાળકોને
1)3955 નોટબુકનું વિતરણ
2)1000 જેટલી બોલપેનનું વિતરણ
3)21 જેટલા ઇનામો
તેમજ 50 જેટલા પલંગનું હોસ્ટેલ ની દીકરીઓ માટે શૈક્ષણિક વ્યવસ્થા ફક્ત નિમિત બની નીચે મુજબના દાતાઓના સહકારથી સેવા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી
💐🔆 આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રીઓ USA
1) મિનેશભાઇ એન્ડ મનીષા બેન મિસ્ત્રી
2) અનિતાબેન પટેલ
3) દીપકભાઈ જી પટેલ
4) વાસંતીબેન જે મિસ્ત્રી
5) જયશ્રીબેન પટેલ
6) મેહુલભાઈ લાડ
7) સોહન ભાઈ પટેલ
8) રાજનભાઈ મિસ્ત્રી
9) મેહુલભાઈ લાડ
👆આપ સૌ આવનારા ભવિષ્યમાં પણ અમારી સંસ્થાને સાથ અને સહકાર આપતા રહેશો એવી આશા વ્યક્ત કરીએ છીએ તેમજ આપનો અને આપના પરિવારનો ખુબ ખુબ આભાર 💐🤝
Негізгі бет #navsari
Пікірлер