બેન ખોટુ ના લગાડતા પણ સિઝન હોય તેજ ખવાય સ્ટોરેજ ના કરાય કેમ કે સ્ટોરેજ મા અમુક સમય આપને ના દેખાય એવા જંતુ થાય એ કેન્સર સક્ત્યા વધારે થાય છે
@dharmamehta6468
3 ай бұрын
તમારી વાત સાચી છે,ખરેખર ઝાડ વાવ જ જોઈએ
@rahimsutar6560
3 ай бұрын
ધર ખાલી ખાલી લાગે છે બને દીકરી ઓ વય ગય હોસટેલ મા એટલે
@nesadiyaashokbhai7300
3 ай бұрын
અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે
@himatmalapara7031
3 ай бұрын
આજે તમે જે જાડ રોપીયુ તે જાડ કયું છે એમજ ડાળિ ફુટી જશે જવાબ લખશો હું તમારા વિડિયો રોજ જોવ છુ
@devanshfamilyvlog5378
3 ай бұрын
તે જાડ પાગવડ છે અને તેની ડાળી ઉગી જાયછે તે જાડ અમારી વાડીએ નથી નયતર બતાવટ લી પરેશ મહેતા
@janakthakor1928
3 ай бұрын
તમારૂ ગામ કયુ છે અમે રોજ તમારા વિડિઓ જોઈ છીએ અમે તો મેટોડા રહેછીએ નયનાબેન અમને તો તમારા વિડિઓ બોવજ ગમે છે અને આમ જ વિડિઓ બનાવો એવી ભગવાન ને પાથૅના જય માતાજી ના😊
@MehulSolnki-p1s
3 ай бұрын
હરી ઓમ જય માતાજી હું નવાગામ થી બેન તમે થાકતા નથી લાજવાબ છો જય માતાજી
@kpvaghasia7690
3 ай бұрын
Saras😮😊😊😊
@sanjayvadhel8756
3 ай бұрын
પ્લાસ્ટિક માં પેકીંગ ના કરવું જોઈ એ
@ramani1455
3 ай бұрын
કોઈ દિવસ પડતર વસ્તુ નો ખવાય.તમે આ કેરી અત્યારે જ ખાય જાવ
@uskm1874
3 ай бұрын
પરેશભાઈ નયનાબેન બીલ્લી પત્રનુ ઝાડ શુભ કહેવાય એ વાવી દેજો જામફળી સીતાફળી ચીકુડી રાવણા બધા વાવી દો આબા પણ વાવી દો
@uskm1874
3 ай бұрын
કેરીના કટકામા એકબે ગોઠલા રાખવાથી સરસ રહે સ્ટોરેજ
@bharatsinh3797
3 ай бұрын
લીંબુ વાવી ગયો હજી લખતો ત્યાંજ તમારો જવાબ આવી ગયો કે કોમેન્ટ આવી હતી તમારા વિડિયો સારા હોય છે
@navnitjasoliyanavnit9306
3 ай бұрын
ભાઈ એક લીંબુ ડી વાવી દયો ને
@NaynaRamani-xp5vx
3 ай бұрын
Jay jinendra hu amdavad thi nayna ben aaje peli vaar me tamaro video joyo sars banayo 6 tame kaya gam ma raho 6o keri sars store kari 6 j
@milandhrangiyamilandhrangi2639
3 ай бұрын
તમારા ગામ થી લોધિકા કેટલુ દુર થાય
@bharatsinh3797
3 ай бұрын
તમારા ગામનું નામ શું છે તાલુકો જીલ્લો કહેજો ત્યાંથી નજીક થાય
@hasmukhkaneriya5804
3 ай бұрын
KHK 9877 chenal femily na Jay shree Krushna Har har Mahadev
@બજાજીરાજપુત
3 ай бұрын
હર હર મહાદેવ
@makawanaAshish8025
3 ай бұрын
જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત
@DaveSumitra-ik1ez
3 ай бұрын
Hari om bhai
@ParvinBavliya-ej6st
3 ай бұрын
હરિ ઓમ દાદા
@HasmukhPatoliya-lw1jk
3 ай бұрын
Har har Mahadev har har Mahadev har har Mahadev
@hareshpatel5750
3 ай бұрын
Har har Mahadev hare om Jay mataji
@VMRaval-dr8zt
3 ай бұрын
નયના બેન અમદાવાદ થી વિજયભાઇ એમ રાવલ ના જય માતાજી 🙏🙏
@AniruddhsinhJadeja-q9e
3 ай бұрын
Amare vavvu che kyathiii mlse
@ગૌવમાતાસેવાફ્રી
3 ай бұрын
અમારે આજ વાવણી નો વરસાદ થય ગયો પાલીતાણા મા
@babubhaibhogayta8006
3 ай бұрын
Tame ek Nani Evi car lailo namaste.
@baraiya1140
3 ай бұрын
ઝાડ રોપા ઉપર ગાય નું છાણ ચોપડી ભાઈ
@JagdishRathod20
3 ай бұрын
તમારે આંબા નો થાય...
@MakwanaSanjay-uo9nu
3 ай бұрын
મહાદેવ મહાદેવ
@ranger2.09
3 ай бұрын
Jay shiya ram
@SanjayMakvana-hh3tk
3 ай бұрын
હર હર મહાદેવ હરીઓમ
@sanjaybhaivyas9426
3 ай бұрын
જય મહાદેવ
@babubhaibhogayta8006
3 ай бұрын
I'm babubhai I like your videos namaste
@myfamilylifeandfarming1842
3 ай бұрын
જય માતાજી બેન હરી ઓમ
@GovindAhir-gq2eu
3 ай бұрын
Jay dwarkadhish dada
@mahadevhar4615
3 ай бұрын
MAHADEV SITARAM
@Haresh.dangarHaresh.dangar
3 ай бұрын
Cament vachajo amari
@HardipVavadiya
3 ай бұрын
Har har Mahadev paresh bhai 🙏
@ChetanDharsenda-rn2bj
3 ай бұрын
Jay mataji
@SanjayMakvana-hh3tk
3 ай бұрын
કેરી કેટલા ટાઈમ સારી રહે ફીઝ મા
@bhautikgondaliya7667
3 ай бұрын
Lait hoy tya sudhi
@ranjitbhaimori4149
3 ай бұрын
Har Har Mahadev🙏 Keri Storage Karva Mate Tema Dava Nakhavani Ke Nahi? Te Janavasho Nayana Ben.
Пікірлер: 60