#newvideo #podcast #interview #gujarati
વિજયગીરી બાવા ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતા દિગ્દર્શક,પ્રોડ્યુસર અને લેખક છે. પ્રેમજી :રાઈસ ઓફ વોરિયર તેમની પ્રથમ ફિલ્મ છે. એ બાદ મોન્ટુની બિટ્ટુ, અને ૨૦૨૧ માં વિવિધ ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવનાર ૨૧મુ ટિફિનનાં તેમનું દિગ્દર્શન પોંખાયું.૨૦૨૪માં એટલે કે આ વર્ષે તેમની ખૂબ જ લોકપ્રિય થયેલ કસૂંબો movie આવી. કસૂંબો movie ગુજરાતી ઓડીયન્સ દ્વારા ભરપૂર ચાહના મેળવી. આ સંવાદમાં સાંભળશો કે કસૂંબો ફિલ્મના એંધાણ કેવી રીતે સર્જાયા. આ ભવ્ય ફિલ્મનો સેટ, તેની સ્ટારકાસ્ટ અને આખી ટીમનું વર્ક કેવી રીતે સફળ નીવડ્યું આ બધી જ વાતો જાણો આ સંવાદમાં.
2:35 કસૂંબો ફિલ્મ માટે દિગ્દર્શક વિજયગીરી બાવાએ એક વાક્યમાં શું કહ્યું ?
7:18 કસૂંબો ફિલ્મ બનાવવાનો વિચાર ક્યારથી હતો ?
15:00 કસૂંબો ફિલ્મ રિલીઝ થયા પછી લોકોનો અદ્ભુત પ્રતિસાદ
21:42 ફિલ્મ રિલીઝ થયા પહેલા પ્રસરેલી અફવાઓનું તથ્ય
26:23 VFX માં કસૂંબો ફિલ્મ કેટલી અસરકારક નીવડી ?
35:00 ફિલ્મમાં આવતા સંસ્કૃત શ્લોક કેમ mute રાખવામાં આવેલા ?
40:23 ફિલ્મનું સૌથી પ્રભાવક દ્રશ્ય
42:14 ઈતિહાસમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર
46:15 કસૂંબો ફિલ્મનાં પાત્રોની ભૂમિકા
53:12 શૂટિંગ લોકેશન બદલાયું
57:37 ફિલ્મનું મ્યુઝિક કેવી રીતે તૈયાર થયું ?
1:01:18 કસૂંબો ફિલ્મનું સેટ અપ
1:06:00 કસૂંબો ફિલ્મ થકી દિગ્દર્શક તરીકેનું learning
1:12:35 કસૂંબો ફિલ્મનાં હિંદી ડબિંગની પ્રોસેસ
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
#podcast #conversation #talkshow #gujaratifilm #gujaratimovie #gujarati #acting #jalso #jalsomusicapplication #kasoombo #new #filmdirectorv
Негізгі бет Ойын-сауық New Video Podcast| Kasoombo Movie| Jalso | Director - Vijaygiri Bava
Пікірлер: 7