લંડન ખાતે ગુજરાતી પવિત્ર ખ્રિસ્તયજ્ઞનું આયોજન
રેવ. ફાધર વી.જી. દાસ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ
તા. 06-07-2024 ના રોજ લંડન ખાતે વસતાં ગુજરાતી કેથોલિકસ દ્વારા પવિત્ર ખ્રિસ્તયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ ધર્મપ્રાંતના અને હાલ વેટિકન સ્થિત રેવ. ફાધર વી.જી. દાસ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવેલ
તેમણે સમગ્ર ગુજરાતની ધર્મસભા અને ગુજરાતીઓ માટે ખાસ પ્રાર્થના કરી આજે કરી હતી.
આયોજક ટીમને બીબીએન ના અભિનંદન
ફોટો અને વિડિઓ : રેનીશ પરમાર
હાલ : લંડન
Join this channel to get access to perks:
/ @bbnbhumel
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN KZitem ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
Негізгі бет News: લંડન ખાતે ગુજરાતી પવિત્ર ખ્રિસ્તયજ્ઞ | રેવ. ફાધર વી.જી. દાસ
Пікірлер: 18