Now, residents from Surat stage protest against smart meters installed by DGVCL
#Gujarat #breakingnews #News
સ્માર્ટ સિટી સુરતમાં લોકોને નથી પસંદ આવી રહ્યા સ્માર્ટ મીટર.... જી હા, સ્માર્ટ મીટર લોકો માટે જાણે માથાનો દુખાવો બની ગયા છે..... સ્માર્ટ મીટરમાં આવતા અઢળક બિલે લોકોના બજેટને અસર પહોંચાડી છે..... ઉમરા ખાતે આવેલા નિર્મળ નગરમાં DGVCLએ 200થી વધુ ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.... અહીંના લોકોને પહેલાં બે મહિનાનું બિલ અંદાજે 2 હજારની આસપાસ આવતું હતું.... પણ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 1 હજારથી વધુનું રિચાર્જ 15 દિવસમાં જ પતી જાય છે.... અને જો ફરી રિચાર્જ ન કરાવે તો વીજ પુરવઠો બંધ થઈ જાય છે.... જેના કારણે નિર્મળનગરના રહીશો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે.... સ્થાનિકોનું કહેવું છે કે, તેમને આવા સ્માર્ટ મીટર નથી લગાવવા... પહેલાં જે મીટર હતા તે જ ફરી લગાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.....
Stay connected with us on social media platforms:
Subscribe us on KZitem
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati
Негізгі бет Now, residents from Surat stage protest against smart meters installed by DGVCL
No video
Пікірлер: 25