NSUI leader Arjun Rabari creates chaos at Ahmedabad's LD Arts College, incident caught on cam | Zee News
#Ahmedabad #Gujarat #ZeeNews
અમદાવાદમાં આવેલી LD આર્ટસ કોલેજમાં કરાઈ તોડફોડ---
NSUIના નેતા અર્જુન રબારીએ કરી તોડફોડ---
અર્જુન રબારીએ 2 દિવસ પહેલાં મહિલા અધ્યાપકને રૂમમાં કરી હતી કેદ---
ત્યારે મહિલા અધ્યાપકે પ્રિન્સિપાલને કરી હતી ફરિયાદ---
પ્રિન્સિપાલે અર્જુન રબારીને જવાબ લખાવવા બોલાવ્યો હતો---
ત્યારે પ્રિન્સિપાલની કેબિનમાં જઈને NSUIના નેતાએ કરી દાદાગીરી---
ઓફિસના કાંચ તોડી ખુરશીઓ ફેંકીને કર્યો હંગામો--
NSUIના નેતા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી---
Stay connected with us on social media platforms:
Subscribe us on KZitem
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati
Негізгі бет NSUI leader Arjun Rabari creates chaos at Ahmedabad's LD Arts College, incident caught on cam
Пікірлер: 6