પીઝા ખાવા માં પહેલી
pizza khava ma paheli | gujarati bhajan
ઘેલી ઘેલી તારા ભજન માં ઘેલી👇ભજન લખ્યું છે | Gheli Kanaiya Huto Gheli | Gheli Tara Bhajan Ma Gheli @જલારામ ભજન મંડળ હિંમતનગર
અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો ..
👉LIKE
👉SHARE
👉COMMEMT
👉👉 Please subscribe #jalaram bhajan mandal himatnagar KZitem channel
ભજન જોવા 👇 નીચે ક્લિક કરો
• મોંઘવારી વધતી જાય રણછો...
LIKE_SUBSCRIBE_SHARE & COMMENT
Thank you all my friends
🙏Jay shree Krishna🙏
ઘેલી ઘેલી ઘેલી ઘેલી ઘેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
મંદિરમાં જતાં તારા પગ દુઃખે છે
નાચવા કૂદવામાં પહેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
દર્શન કરતાં તારી આંખો દુઃખે છે, ટીવી જોવામાં પહેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
સત્સંગ માં જતાં તને શરમ આવે છે, પાર્લર જવામાં પેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
તાળી પાડતાં તને શરમ આવેછે
રૂપિયા ગણવામાં પહેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
ભજન કરતાં તારું મોઢું દુઃખેછે
પીઝા ખાવામાં પહેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
ભજનમાં નાચતા કમ્મર દુઃખે છે,ઓટલા તોડવામાં પેલી
તારા ભજનમાં ઘેલી...ઘેલી
#pizzakhavamapaheli
#પીઝા ખાવા માં પહેલી
#Pizakhavamapaheli
#GhelikanaiyaHutoGheli
#gujaratibhajan
#gujaratibhajan2022
#gujaratikirtan2022
#mahilamandalbhajan
#krishnabhajan
#newgujaratisong
#jalarambhajan
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#ઘેલી કનૈયા હું તો ઘેલી
#ઘેલી ઘેલી ઘેલી ઘેલી ઘેલી તારા ભજનમાં ઘેલી
#New Gujarati Kirtan 2022
#Gheli Kaniya Huto Gheli
#Gheli Gheli Tara Bhajan Ma Gheli
#Gheli gheli thay
#Surekha ben panchal na bhajan
Негізгі бет પીઝા ખાવા માં પહેલી👇ભજન લખ્યું છે | Gheli Kanaiya Huto Gheli @જલારામ ભજન મંડળ હિંમતનગર
Пікірлер: 68