પાંચ ફુલો નો મારો માંડવો રે. (૨)
કોણ આવ્યું ને કોણ આવસે રે
કાન્હા આવે ને રાધા આવસે રે
મારા રુકમણી ની વાટો જોવાય...
પાંચ ફુલો નો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવસે રે..
શંકર આવ્યા ને પાર્વતી આવસે રે
મારા ગણપતિ ની વાટો જોવાય..
પાંચ ફુલો નો મારો માંડવો રે..
કોણ આવ્યું ને કોણ આવસે રે..
રામ આવ્યા ને સીતા આવસે રે.
મારા લક્ષ્મણજી ની વાટો જોવાય..
પાંચ ફુલો નો મારો માંડવો રે..
કોણ આવ્યું ને કોણ આવસે રે.
સંતો આવે ને ભક્તો આવસે રે.
મારા ગુરુજી ની વાટો જોવાય.
પાંચ ફુલો નો મારો માંડવો રે.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #gujaratibhajan #કીર્તન #કીર્તન #krishna #સત્સંગ #krishna #ગરબા #lagangeet #ગુજરાતી
Негізгі бет 💐પાંચ ફુલો નો મારો માંડવો રે💐 ( લખેલુ છે).
Пікірлер: 81