બેન ૬ મહિનાથી થયા હવે મારા પતિ દેવલોક પામ્યા છે. મારી ઘણી ઈરછા છે કે હુ પુનમ ભરવાની અને હુ અમેરિકામાં રહુ છુ તો કંઈ રીતે પુનમ ભરી શકાય મને મહેરબાની કરીને જણાવશો 👏
@BhaveshPatel-pk4ec
2 ай бұрын
નિણૅય નિત્ય ગૃહોપયોગી પંચાગમાં તારીખ ૨૧-૭-૨૪ને રોજ રવિવારે પૂનમ છે તેમ દશૉવેલુ છે. તારીખ ૨૪-૭-૨૪ને રોજ ૩/૪ બુધવાર સંકલ્પ ચતુથી એમ દશૉવેલુ છે તો તે બાબત સ્પષ્ટ કરવા વિનંતી.
Пікірлер: 7