કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan કનૈયા ભજન કીર્તન gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ || Kanuda Na Kirtan || નવો કીર્તન વીડિઓ || 2023
પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ
અમારી બીજી એક ચેનલ માં આ પ્રમાણે ભજનો જોવા માટે લિંક પર ક્લિક કરો
• જે ઘરે સંતો ના સમ્માન ...
• Video
• દ્વારિકાની વાટે કાબા લ...
• બેન બેન મને શામળિયો વર...
• પલ્લું મેરા છોડ નંદલાલ...
• મેં તો ઓઢયું પાનેતર સુ...
Popat Poonam Bharava Jay Puspa Patel
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
new kirtan,
નવું કીર્તન,
નવો ભજન કીર્તન વીડિઓ,
મહિલાઓ ના ભજન,
Kanudana Bhajan,
POPAT PUNAM BHARAVA JAY
sakhi mandal,
Nava Kirtan,
Mahila Na Bhajan,
gujarati nava satsang bhajan,
સોનાની ચાંચ ને રૂપાની પાંખ
પોપટ પૂનમ ભરવા જાય છે
અહીંથી ઉડીને પોપટ દ્વારિકામાં જાય
પોપટ પૂનમ ભરવા જાય
દ્વારિકામાં રણછોડરાય ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે
દ્વારિકામાં બાવન ગજની ધજા લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય
અહીંથી ઉડીને પોપટ કૈલાસ ધામ જાય
પોપટ પૂનમ ભરવા જાય
કૈલાસ ધામમાં શિવજીના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે
દૂધ લીધું પાણી લીધું બીલી લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય છે
અહીંથી ઉડીને પોપટ અયોધ્યામાં જાય
પોપટ પૂનમ ભરવા જાય
અયોધ્યામાં રામચંદ્ર ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે
દીવો લીધું શ્રી ફળ લીધું પરસાદ લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય
અહીંથી ઉડીને પોપટ ગોકુલધામ માં જાય
પોપટ પૂનમ ભરવા જાય
દહીં લીધું માખણ લીધું મીસરી લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય છે
અહીંથી ઉડીને પોપટ આરાસુરમાં જાય
પોપટ પૂનમ ભરવા જાય
આરાસુરમાં અમ્બેમાં ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે
કંકુ લીધું ચુંદડી લીધી શ્રીફળ લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય
અહીંથી ઉડીને પોપટ શંખલપુર માં જાય
પોપટ પૂનમ ભરવા જાય છે
શંખલપુર માં બહુચર માં ના મોટા મોટા ધામ
પોપટ પૂનમ ભરવા જાય છે
શ્રીફળ લીધું ચુંદડી લીધી ગરબો લઈને જાય
પોપટ પૂનમ ભરવા જાય
Popat Poonam Bharava Jay Puspa Patel
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
new kirtan,
નવું કીર્તન,
નવો ભજન કીર્તન વીડિઓ,
મહિલાઓ ના ભજન,
Kanudana Bhajan,
POPAT PUNAM BHARAVA JAY
sakhi mandal,
Негізгі бет પોપટ પૂનમ ભરવા જાય - પુષ્પાબેન પટેલ || Kanuda Na Kirtan || નવો કીર્તન વીડિઓ || 2023
Пікірлер: 101