પાવાગઢ II Pavagadh II Khuniya mahadev waterfall II Vlog
We climbed the stairs from below and went to the top and had darshan in Mahakali, While climbing the stairs, we enjoyed the beautiful atmosphere a lot
આ વિડિઓ માં શૈલેષ પંચાલ અને એમના મિત્રો પાવાગઢ માં મહાકાળી માતા ના દર્શન કરે છે અને એ પણ દાદરા ચડી ને નીચે થી ગબ્બર સુધી તમામ માહિતી અને ખુબસુરત વાતાવરણ ની મઝા આ વિડિઓ માં કેદ કરેલી છે
અમે લંચ કર્યા પશી ખૂણેસ્વર મહાદેવ ગયા ત્યાં દર્શન કર્યા અને અદ્દભુદ ધોધ નો નજારો જોયો
ખૂણેસ્વર મહાદેવ મેન રોડ થી જંગલ માં 3 કિલોમીટર અંદર છે
#pavagadh #pavagadhtemple #mahakalimaa #pavagadhropeway #pavagadhmandir2024 #pavagadhhill #pavagadhhistory #champaner
Description
..........................
Title - પાવાગઢ II Pavagadh II Khuniya mahadev waterfall II Vlog
Concept & Written by - Shailesh Panchal
Directed by - Shailesh Panchal
Produced By - RK Film Official
Copyright - RK Film Official
Supporter
.....................
Mahesh Panchal, Saurabh Panchal
No one has copied any part of the video in this video
Негізгі бет પાવાગઢ II Pavagadh II Khuniya mahadev waterfall II Vlog
Пікірлер: 45