ALPA PATEL OFFICIAL Present ..
|| PAPA JEVU KOI NAHI || ALPA PATEL || પપ્પા જેવું કોઈ નહી || FATHER'S DAY SPECIAL SONG || HD Video || ALPA PATEL OFFICIAL
Song :- PAPA JEVU KOI NAHI
Singer :- Alpa Patel
Music :- Ranjit Nadiya
Recording :- Maa recording Studio (vavol)
Lyrics :- Chetan Prajapati
Artist :- Alpa Patel , Mahendra Patel , Prathana Patel , Madhuben
Director :- Raju Patel ( Jay Vision )
Ass. Director :- Jay Patel
D.O.P & Edit :- Shailesh Thakor
Make Up & Hair :- Payal Trivedi
Production :- Punit Modha , Bhikhakaka , Vatshal
Lights :- Hitesh ( Rinku )
Sp. thanx :- Montu Patel , Dhiren Patel
Label :- ALPA PATEL Official
Facebook - / alpapatel.of. .
Instagram - / alpapatel.o. .
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
ALPA PATEL Official - KZitem Channel Like - Share - Subscribe & Comment કરવા વિનંતી
Lyrics of this Song
હો મારા પપ્પા તમે છો મારા ભગવાન
હો મમતાનો દરિયો મારી માતા જેવુ કોઈ નહીં
પણ પપ્પા મારા સૌથી ન્યારા એમના જેવુ કોઈ નહી
હેતથી ભરેલો હાથ ફેરવે જ્યારે મારે માથે
અદૃભુત રચના રચી દયાળુ મારૉ દિનૉનાથ .
બાળપણ માં આગળી પકડાવી ચલાવનાર
ખભા ઉપર બેસાડીને મેળે લઈ જનારા
કદીયે વિસરાય નહી ભુલથી ભુલાય નહી
ઋણ તૉ એટલુ બધુ કયારેય ચુકવાય નહી
મમતાનો દરિયો.......
ભેળા બેસી જમતા ઍમના હાથૅથી જમાડતા
ચિંતા કરતા બહુ અમારી લાડ બહૂ લડાવતા
મનના મંદીરીયાના મારા ભગવાન છૅ
હું તૉ થાઉ ઍટલી રાજી પપ્પા મારા પ્રાણ છૅ .
સંસ્કારનુ સિંચન વિચારની જૅ ધારા
જે માગ્યુ એ લાવી દીધુ ઍવા પપ્પા મારા
હાથ જોડી વિનવું પ્રભુ કૃપા કરી પાલનહાર
જન્મૉ જનમ આ જ માં ને પપ્પા મળૅ આ જ મારા
મમતાનો....
પપ્પા મારા સૌથી ન્યારા ..
#alpapatel
#papajevukoinahi
#papasong
Now you can enjoy PAPPA JEVU KOI NAHI on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us. ✨✨✨✨
Song Name :- Pappa Jevu Koi Nahi
● Wynk Music :- bit.ly/3fLkBWO
● JioSaavn :- bit.ly/3pgKscj
● Spotify :- spoti.fi/3vPwgJT
● Resso :- bit.ly/3fLkIBI
● Ganaa :- bit.ly/34LAp5P
● Apple Music :- apple.co/3fIfG9k
● Itunes :- apple.co/3fIfG9k
● Amazon Music :- amzn.to/3ilcvpw
● MX Player :- bit.ly/2RYPEWo
Music Distribution By :- D Music Gujarati
www.dmusicgujarati.com
Mo. : +91 96878 76808Now you can enjoy PAPPA JEVU KOI NAHI on all these streaming platforms. What are you waiting for?? Listen it and make your own video. Post it and don't forget to tag us. ✨✨✨✨
Song Name :- Pappa Jevu Koi Nahi
● Wynk Music :- bit.ly/3fLkBWO
● JioSaavn :- bit.ly/3pgKscj
● Spotify :- spoti.fi/3vPwgJT
● Resso :- bit.ly/3fLkIBI
● Ganaa :- bit.ly/34LAp5P
● Apple Music :- apple.co/3fIfG9k
● Itunes :- apple.co/3fIfG9k
● Amazon Music :- amzn.to/3ilcvpw
● MX Player :- bit.ly/2RYPEWo
Негізгі бет Музыка PAPA JEVU KOI NAHI || ALPA PATEL || પપ્પા જેવું કોઈ નહી || FATHER'S DAY SPECIAL SONG || HD Video
Пікірлер: 608