🌹🌹સંગીત શબ્દો ને ઢાળ છે લગ્નગીતનું નજરાણું, ભાવથી ભર્યા લગ્નગીતને હું કેટલા મુખે વખાણું !! મળે છે જગતમાં ઘણુંબધું પણ પ્રેમનો પર્યાય ક્યાં મળે છે ? બસ એક બહેન તુજ છો જેમાં માં-બાપનું સુખ સમાણું..👍🏻👍🏻 SUPPERB LAGN GEET
@PROGaming-ox2nl
9 ай бұрын
Song and voice is amazing Video acting is also awesome 👍
@deshurahirsinger2549
9 ай бұрын
Super Biutiful shng ben 👍🙏
@shivkatahakarsanjaybapudev8057
9 ай бұрын
વાહ મહેન્દ્ર ભાઈ ખૂબ સરસ રજુવાત સાથે ખૂબ સરસ સ્ટુડિયો રેકોર્ડિંગ પણ એટલું મધુર રેકોર્ડિંગ કર્યું એ બદલ આપ દરેક ટીમ મેમ્બર ને ખુબ ખુબ અભિનંદન
@DaxRabariYouTubechannel
9 ай бұрын
Alpa Ben 🌟 Your voice texture is so different, and perfect for this song 💝, This is old lagna geet but some lyrics are newly composed and it's soo touching 🫶🏻💕, Most attractive thing of this whole song is Chorus work and your voice texture, Incredible Ben 🎶👌🏻💥
@Gujaratgir
9 ай бұрын
khub sundar
@RaykaStudio
9 ай бұрын
વાહ ખૂબ જ સરસ
@mansisiddhpura9247
9 ай бұрын
Your voice is amazing ❤ this is old marriage song but some lyrics are newly 🎉❤it's too good 🎉I like too much ❤❤wah wah jordar❤
@mehulshah1694
9 ай бұрын
Alpaji U have sung this song so well Indeed u have a very different voice feels like listing to it again
@ariyansutariya7223
9 ай бұрын
વાહ ખુબ ખુબ સરસ અલ્પા બેન ખુબ ખુબ સરસ ખુબ ખુબ આગળ વધો એવા ગોપીનાથ મંડલ નાં આશિવૉદ
@nikunjpatel8690
9 ай бұрын
Good song 🎵 👌
@JiteshSudani
9 ай бұрын
amazing song so so beautiful jay khodiyar🙏🙏
@bhaskarbhensdadia9112
9 ай бұрын
Fenstatic song
@arvindakhani6661
9 ай бұрын
Beautiful singing sehenai work is exllent
@naynaramani5799
9 ай бұрын
Beautiful song didi great 🎉❤😂😂
@JayeshThummr
9 ай бұрын
Khub saras Ma khotodiyar aapni khub pragati kare aevi prathna 🙏🙏
@nareshvithlani6176
9 ай бұрын
आपकी नूर से हमारी जिदगी मे रोशनी हुई है आपकी खुशबु से रुह हमारी गुलजार हुई हैं आपको देने के लिये कुछ भी नहीं बस हर दुवा मे आपका नाम है
@Patel.boy0783
9 ай бұрын
This is song create work hard and very very don't easy to make Song is very great and amazing and acting is most important and acting is wow wow wow ❤❤
@hareshhirapara679
9 ай бұрын
ખુબજ સરસ. 👏👏👏👏
@jayeshsutariya56
9 ай бұрын
Nice alpa ben song 👌
@poojasuthar4672
3 ай бұрын
અલ્પાબેન ખૂબ જ સરસ આ લગ્ન ગીત ગાયું છે જૂના લગ્ન ગીતો ની ફરીથી યાદ આવી ગઈ અને ખરેખર ભાવ સાથે મન મૂકી ને ગાયુ છે આ ગીત સાંભળીને મને મારા સ્વર્ગવાસ થયેલા પિતા ની યાદ આવી ગઈ.
So beautiful song 💖 and so beautiful voice 💕 super 💯
@rajugohil9788
9 ай бұрын
Khub saras Alapaben
@BhanubhaiDave-h1u
9 ай бұрын
Very nice
@chamundakidivani4703
9 ай бұрын
Very nice song Ben 🙏👍👌🚩🤗❤
@satishdevani7744
9 ай бұрын
Jay ma khodal Jay shree krishna
@hitendrapatel9253
9 ай бұрын
👍👍👍👍👍👍👍👍👌👌👌
@singer_Kiranben_Taviya.
9 ай бұрын
Very nice 👍🙂
@singer_Kiranben_Taviya.
9 ай бұрын
🙂🙂
@hiralpatel9233
9 ай бұрын
ખુબ સરસ.milan nd jayesh all the best both of you ..superb direction nd d.o.p.work.nd superb acting charmi dika.god bless u all
@ketanamareliya4799
9 ай бұрын
👍
@alpapatel7561
9 ай бұрын
આ એક તરફી પ્રેમ પણ અજીબ હોય છે પ્રેમ ભરપૂર હોય છે પણ કહાની અધૂરી રહી જાય છે તમે એને એના વગર પણ ચાહી શકો છો એ તમારી સામે ના હોય છતાંય એની સાથે વાત થઈ જાય છે તમારા હસવાનું કારણ પણ એ અને રડવાનું કારણ પણ એ જ તમે એના માટે રાતભર જાગો છે કદાચ એને ખબર પણ નહી હોય કેમ કરો છો આવી જો પૂછું તમને તો જવાબ એ જ મળશે હવે તો આદત થઈ ગઈ છે જે છૂટતી નથી એના Photos જોઈને તમારા ધબકારા વધી જાય છે મેસેજ આવવાની કોઈ ઉમ્મીદ નથી છતાંય Last Seen વારંવાર Check થઈ જાય છે, ખુદથી જ નારાજ અને ખુદ જ માની જાવ છો આ પ્રેમ પણ અજીબ હોય છે જે નસીબમાં લખ્યું ના હોય એનાથી જ પ્રેમ થાય છે એ હજાર વાર ignore કરશે તો પણ એની પાછળ જ ભાગશો તમે તમે Hurt થશો તો પણ કહેશો બધું ઠીક છે ખબર નહિ એવું શું છે એના પ્રેમમાં કે બીજા કોઈને ચાહવાનું મન જ નથી કરતું આવો પ્રેમ ક્યાં જોવા મળશે આ જમાનામાં એ બીજા કોઈ સાથે ખુશ છે અને તમે એને ખુશ જોઈને ખુશ છો આવો પ્રેમ તો કદાચ બે તરફી પ્રેમીમાં પણ જોવા નહિ મળતો હોય...!! જિંદગીમાં કોઈનું મન દુભાવતા પહેલા સો વાર વિચારજો સાહેબ કેમ કે સમય તો ગુજરી જાય છે પણ તેના ઘા દિલમાં રહી જ જાય છે...! દરેક વ્યક્તિ તમારી જિંદગીમાં કોઈને કોઈ એક purpose થી આવે છે કોઈ તમને તમારી જંદગીની સાચી રીત બતાવે છે તો કોઈ તમને કેમ જીવું તે શીખવે છે, કોઈ તમારો ઉપયોગ કરવા આવે છે તો કોઈ તમને પ્રેમ કરવા આવે છે, કોઈ તમને દુ:ખી જોવા માટે આવે છે તો કોઈ તમને ખુશ જોવા માટે આવે છે, કોઈ તમારા face પરની smile લેવા આવે છે તો કોઈ તમારા face પર smile કરાવવા માટે આવે છે તમારી જિંદગી મા વ્યક્તિ કોઈ મહત્વથી આવે છે જયારે તે મહત્વ પૂરું થઈ જાય ત્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહે છે, ભૂતકાળમાં જે થઈ ગયું તેની ચિંતા છોડો વર્તમાન માં તમારી સાથે કોણ છે તેં જુઓ અને તેમની કદર કરો.. સપનાની વાસ્તવિકતા એ છે કે સપના ક્યારેય વાસ્તવિકતા બનતા નથી. ખૂબ બધી યાદ સાથે પ્રિય અલ્પા દીદી ❤❤❤❤❤❤❤❤❤❤ માં મેલડી ના રખોપાં 🙏🕊️
@rahulbundela3528
9 ай бұрын
😊😊
@ajudiyarajg.8786
9 ай бұрын
Jordar Allpa Ben
@jayeshmaghodiya2239
9 ай бұрын
❤❤❤
@bharatgarsondiya7451
9 ай бұрын
Jay ma khodal
@BambhaniyaValbh
9 ай бұрын
ખુબ સરસ અલપા બેન તમીએ તો પટેલ સમાજ નું ગૌરવ વધાર્યું છે એ બડલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન બેન
@geetajasani6543
8 ай бұрын
ખુબ અતી સુંદર ગીત
@AnilMalaviya-g1x
9 ай бұрын
ખૂબ સરસ 🎉
@nileshgujrati4655
9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન 💐💐💐
@denipatel2224
9 ай бұрын
Supar....🎉
@જયમૉગલમાંભંડારીયા
9 ай бұрын
👌👌👌👌👌
@HardikPatel-rr8nn
9 ай бұрын
Good song 🎉🎉🎉🎉
@listenspeakandlearn
9 ай бұрын
I have to admit. I am not indian nor do I live in asia. Your voice is warm and juicy. quite good melody. Though I don't know what you're singing mean.
@AnkitKheniOfficial
9 ай бұрын
Beautiful song ben 🎉🎉
@bhaveshrakholiya-eq8jc
9 ай бұрын
Beautiful song alpa ben
@ghanshyambhaisuvagiya727
9 ай бұрын
ખુબ જ સરસ
@kalpeshpatoliya6480
Күн бұрын
बहुत ही सुंदर बेस्ट ❤
@dipakribadiya7488
9 ай бұрын
EXCELLENT VOICE AND PERFORMANCE ❤
@BhuroTrapasiya
9 ай бұрын
Good song 2:35
@ajitchavdaofficial8945
9 ай бұрын
Very nice 👌 super
@laxmienterprise5928
18 күн бұрын
Wah joshi ni .dikri ye suting saru kryu. Chhe
@BhuroTrapasiya
9 ай бұрын
Good song
@ashvindholariya8908
9 ай бұрын
ખૂબ સરસ
@kunjalpatelofficial2824
9 ай бұрын
Very nice geet ❤
@adityateraiya6875
9 ай бұрын
❤❤❤
@mehulsayagor3898
9 ай бұрын
Really nice
@laxmienterprise5928
2 ай бұрын
Joshi hemangi ye suting mast kru
@prashantparmar4223
9 ай бұрын
Very nice song Alpa Ben jay khodiyar
@VANRAJ.OTARADI
9 ай бұрын
ખૂબ જ સરસ છે ❣️💗🥰💗💓💯💯❣️
@amitpateluniverse
9 ай бұрын
Beautiful Song Alpa Ben, Great Keep it up 😊😍😍❤❤❤
@VERAMBHAIDESAI-ml9nz
8 ай бұрын
બહુજ સરસ અને સુંદર વિડીઓ જોઈને મને આનંદ આવી ગયો છે આવો આનંદ કરાવતા રહેજો અલ્પાબેન પટેલ વિરમભાઈ રબારી જય વિહત માં👏
@rati8627
9 ай бұрын
Supersong
@laxmienterprise5928
6 ай бұрын
Super Aleksan hemangi joshi
@raviharsora7467
9 ай бұрын
Very nice song 👌🎉
@adityateraiya6875
9 ай бұрын
Super 💥💥💥
@parthvasoya7066
9 ай бұрын
Nice song
@laxmienterprise5928
2 ай бұрын
મોટા બેન આવાજ હૉય
@dharmeshthhumar6196
9 ай бұрын
Verry amazing song .. alpa ben.
@hiteshchovatiya
7 ай бұрын
Live muko ડાયરો
@PRAKASHPATEL1974
9 ай бұрын
Radhe Radhe
@sharadkhakhi8598
9 ай бұрын
So proud song Ben 🙏 Jay shree krishna🌸🌼
@riyatank9567
9 ай бұрын
World best voice Ben..🎉🎉
@Vijay_Patel_official
9 ай бұрын
Nice filling songs Good
@ashishvadher7788
9 ай бұрын
Maru nam pn Alpa che sem nem you my ❤ ...... riyly Alpa di...you are wld💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎♥️
@loganmusix
9 ай бұрын
I felt that truely gujarati marraige vibe thoroughly the song , vocals , music production, mix mastering, everything was on point💯 , video direction is on top And special shoutout to my sister HEMANGI JOSHI , next level work done by you , keep growing ❤️🤝🏻
@aadhyamusical9502
9 ай бұрын
वाह अल्पा बेन खुब सरस😢😢😢😢😢
@JgnishDabhi
9 ай бұрын
હાલગનગીતહા
@jagdishChohan-xn7xs
7 ай бұрын
💗💚👍😊😄😄😄👍👌🙏
@girishteraiya8916
9 ай бұрын
Hamangi and alpa patel and small baby all are very good proform
Пікірлер: 130