સાહેબ, આ ભાઈ ને કશું જ નહીં થાય, એ ફરી પાછા એમના પરિવાર ને સપોર્ટ કરશે જો જો, મારો મહાદેવ એમની સહાય કરશે🙏🏼
@durgashankarchoubisa426
3 жыл бұрын
आपको बहुत बहुत धन्यवाद भाई
@gohelharbhim9091
3 жыл бұрын
મારો રામ આ પરિવારને સદા રાજી રાખે એવી પ્રાર્થના 🙏 જય શ્રી રામ🙏
@ભક્તિગુજરાત
3 жыл бұрын
Right Jay siya ram Badhu saru thai jashe bhagvan ne mari dil thi prathna che ....🙏
@rekhaben3099
3 жыл бұрын
બહેન હીમત રાખો અમારે સગામા બે દરદી કેન્સરવારાભાઈ છે તેઓ ઓપરેશન વારા છે અને તેઓ પરિવાર સાથે રહે છે સારા છે તેઓ હીમત રાખો
@yashpatel4951
3 жыл бұрын
અમૃત પુષ્પ નામ ની દવા મરે છે યુટુબ મા સરચ કરો અમૃત પુષ્પ લખી સરચ કરો દવા મળી જશે દિનેશ ભાઈ વિઠલાણી સાહેબ દ્વારકા વારા આપે છે કેન્સર ની દવા
@skshorts7041
3 жыл бұрын
હે ભગવાન દયા કરજો 🙏🙏🙏
@rameshsastiya1556
3 жыл бұрын
हम भी भगवान से दुआ करते हे की यह जल्द ठीक हो जाएगा
@pareshff4676
3 жыл бұрын
.હું કઈ નાં કરી શકુ તો કઈ નય પણ મારી સો ભુજાં વાળી માઁ જગદંબાને પ્રાથના જરૂર કરી શકું 🙏🙏🙏🙏🙏🙏
@shivrajsinhjethwa5009
3 жыл бұрын
100 વર્ષ નું આયુષ્ય આપે ભગવાન🙏🙏🙏🙏
@YashPatel-kh6tz
3 жыл бұрын
માં ઉમિયા તમારો આ સમય દૂર કરી સુખ આપે એવું પ્રાથના
@nileshrathod2808
3 жыл бұрын
હું ભગવાને દુવા કરું શે કે આ ભાઈ શાજા થાય જયે,🙏🙏🙏
@arunashah9929
3 жыл бұрын
જલારામ બાપા આ ભાઈ ને સારુ કરી દેશે બેન તમે જરાય ચિંતા નહી કરતા બધુય ભગવાન સારુ કરી દેશે હૂ પણ જલારામ બાપા ને પાથના કરશુ 🙌🙌🙌🙌
@kumudbenrajgor3219
3 жыл бұрын
જય અંબે આ ભાઈ ને સારુ કરી દેશે બેન ચિંતા નહી કરતા જય અંબે
@kinjalchudasama2505
3 жыл бұрын
....Tamne sav saru thay jase mara sai nath tamari sathe se bhai bolo "OM SAINATH'' ....
@Bhavinpatelindia
3 жыл бұрын
હે પ્રભુ તમે કેમ પરિસ્થિતિ ને અહીંયા સુધી બનાવીને અટકાવી દો છો હે ઈશ્વર હવે થોડી રહેમ નજર રાખી દે આવું દુઃખ કોઈને ના આપ અને આ પરિવારને હિંમત આપ 🙏
@ilaraja6986
Жыл бұрын
જય માતાજી બેન રડો નય ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના કરૂ છૂ સીધા બેન ભાઈ ને અમદાવાદ ની બજારમાં ભોળા દ ગામ છે તયાવયજા સુરા પુરા દા દા સારૂ કર છે
@gauravshah4086
3 жыл бұрын
सारू थाई जसे भगवान पर भरोसो राखो जय माता दि
@sarikaparekh5262
3 жыл бұрын
ખરેખર વીડિયો જોઈને રડું આવી ગયું....ભગવાન આવું દુઃખ કોઈને ના આપે...જલ્દીથી આ ભાઈ સાજા થઈ જાય એવી પ્રભુ ચરણોમાં દિલથી પ્રાર્થના....
@shortsmaker297
3 жыл бұрын
ભગવાન આ પરિવારને સારું કરે અને દુઃખ માંથી કાઢે આવી મારી આશા
@varshasoni3727
3 жыл бұрын
પોપટભાઈ ફાઉન્ડેશનના દરેક સભ્યોને દિલથી શત શત નમન.🙏🏻🙏🏻👌👌👍👍
@HRKHELP
3 жыл бұрын
Hrk help che ben aa
@jaymatajivlog2648
2 жыл бұрын
બહેન હિંમત આપતા રહો ભગવાન તમારા દુઃખ દૂર કરવા માટે આવશે ગમે તે સમયે હિંમત હારી ન જાવ
@bhavinrajpurohit2186
3 жыл бұрын
સાલું હું રોજ રોદડા રોવું છું કે મારે તકલીફો છે આજે થયું કે આવી કેટલીક તક્લીફ છે દુનિયામાં ને આપણા હાથ પગ સાજા હોવા છતાં દુઃખી રહીએ છે. ભાઈ હું આ ભાઈને કેવી રીતે સહાય કરી શકું???
@dhvaninathvani1092
3 жыл бұрын
Himatt rakhoo .. Ganpatii baapa badhu saru karii dese..mane pan cancer hatu 3 rd stage ma j hatii...pan uncle ne jem mae bhagwan upar ashaa raikhii ane potane himat apiii...uncle tame khub strong chooo ...kn thai tamne...jsk ❤🙏🏻
@vlogsstatus8838
2 жыл бұрын
ભગવાન બધા ની મદદ કરેછે તમારી મદદ પણ કરછે😭😭😭
@dharmeshkavaiya7514
3 жыл бұрын
Bhagvan badhu saru kari dese ben himat rakhajo🙏
@zalajayshviba5317
3 жыл бұрын
મા મોગલ પર વિશ્વાસ રાખજો બધું સારું કરશે 🙏
@bhattdev4937
3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 God bless you... God give strength, happiness to u and ur family.
@vijayrathwa8350
3 жыл бұрын
ખુબજ સરસ કામ કરી રહ્યા છો આપ HRK🙏🙏🙏🙏🙏
@hardikhadi6918
3 жыл бұрын
Haridwar YOG GRAM Best Treatment
@paljibhaikanpariya2621
3 жыл бұрын
Hrk Chaeritabal trust Well wishas great full 👍good work I sulut
@kapilkumar3376
3 жыл бұрын
Love you dil se all team members ❤♥💙💕💖
@naturamorenet2248
3 жыл бұрын
HRK group aapni khub sari kamgiri chhe. God bless you.
@uchihaPrincessSakura
3 жыл бұрын
Thank you HRK channel for helping needy people 🙏🙏😭😭🙏🙏🙏
@shreekrishna639
3 жыл бұрын
Bhagwaan emne saru kri de 🙏🙏
@kartik6823
2 жыл бұрын
Jay mataji bhai
@snehalchaudhari1418
3 жыл бұрын
હું પ્રાર્થના કરું છું આ ભાઈને સારુ થઈ જાય...🙏god bless you
@rrrrr1593
3 жыл бұрын
Allah Tamara parivarne khush rakhe and je pan taklif 6e je pan muskeli 6e te jaldithi jaldi dur thaijay
@ruchitapatel7348
3 жыл бұрын
Bhagvan tamara kutumb ne hmesha khush rakhe...
@jitendraraval3548
3 жыл бұрын
Thank you help team
@vijayahir7566
3 жыл бұрын
God bless you
@denishparmar5120
3 жыл бұрын
Omg... આવી પરસ્થિતિમાં પેલા એમની વાઇફ જોડે વાત કરી લેવી હતી સુ છે સુ નાઈ..... પછી વીડિયો બનાવો હતો ... ભાઈ લાસ્ટ સ્ટેજ માં છે એના પર કેવી વીતી હસે....
@kapilkumar3376
3 жыл бұрын
Bhagwan unko jaldi acha karega God bless you 🙏
@pateliyanarendra7747
2 жыл бұрын
તમને જલદી થી સારૂ થઇ જાય તેવી ભગવાન ને પ્રાર્થના 🙏
@paramarbharat6583
3 жыл бұрын
Mahadev. Amni. Ane. Parivarni. Raksahkarsah
@dhruvvekariya1596
3 жыл бұрын
Bhagvan Tamari sthe che ....
@jaysukhsojitra2660
3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@percismorris9347
3 жыл бұрын
Upparwala ji nu saath ne haath che aah Pariwar par .🙏🙏🙏 ... aapre saath ne support aapsu aah Bhaiji ne evanni beautiful family ne 🙏🙏🙏 Thankyou for helping them 🙏
@pushpdangadhavi5303
2 жыл бұрын
Ghana dardio chhe sister kidney, Cancer jevi atigambhir bimarithi piday chhe temna saga pan bimar padi jay chhe... Mara nana bhai ne 2008 thi CKD (kidney Failure) chhe hal 2018 thi stage 5 ma avta dialisis upar chhe week ma 2 var 3:30 kalak kravvu pde chhe future ma hji week ma 3 var kravvu pdse. Ghana dardio chhe je arthik parishiti na hovathi athva sarvar na abhave mrutyu pame chhe...
@chunadamehulhansaraj4076
3 жыл бұрын
ભગવાન સુખી રાખે
@monicapatel7880
3 жыл бұрын
God bless all of u
@lalsinhzala9376
3 жыл бұрын
જોય બેનનો જન્મદિવસ ની ખૂબ ખૂબ અભિનંદન જે રીતે તમે આવો મદદ કરી છે ગરીબ પરિવારની તેમણે ભગવાન તમને
@rasilagajera4683
3 жыл бұрын
God bless you 🙏
@shekhashraf7938
3 жыл бұрын
Allah tamari madad karse didi.bhai ne jaldi saru thai jase.tame himmat rakhjo.
Пікірлер: 335