#marriagevideo #patan #gujaratinews
એક માતાની મંદિરમાં નાખેલી કંકોત્રી અને આખું ગામ જોડાયું મામેરામાં. માનવતા દાખવતા આ દૃશ્યો પાટણના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામનાં છે. જ્યાં પિતા અને ભાઈ વગરની દીકરી શિલ્પાના લગ્નમાં આખું ગામ ઢોલ ડીજેના તાલે પીયર પક્ષ બની ગયું અને લગભગ સાડા સાત લાખ રૂપિયાનું મામેરું કર્યું છે.
અહેવાલ - પરેશ પઢિયાર, ઍડિટ- સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Patan News : આખા ગામે પિયરપક્ષ બની કન્યાનું સાડા સાત લાખ રૂપિયાનું મામેરું કર્યું.I Marriage video
Пікірлер: 68