ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફક્ત 10 જ મિનિટમાં કોઈપણ જાતની ગ્રેવી યુઝ કર્યા વગર જ ઝટપટ બની જાય એવું ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખ્યું હોઈ આવું શાક.એકવાર બનાવીને ખાશો તો સ્વાદ એટલો લાજવાબ આવશે કે જીભે જ વળગી જશે.ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 TeaSpoon Oil
2 TeaSpoon Ghee
250g Methi Ni Bhaji
100g Mattar
3 Grated Tomato
1 TeaSpoon Jeera
1 Cinnamon
2-3 Lavang
2 Elichi
1/2 TeaSpoon Sooth Powder
2 TeaSpoon Red Chilli Powder
Pinch Of Turmeric Powder
1 TeaSpoon Kasuri Methi
2 TeaSpoon Dhana Jeeru Powder
1 TeaSpoon Kitchen King Masala
2 Tbsp Malai
1 Chopped Tomato
1 TeaSpoon Salt
1 TeaSpoon Sugar
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
Негізгі бет ફક્ત 10 જ મિનિટમાં કોઈપણ ગ્રેવીનો ઉપયોગ વગર ફટાફટ તૈયાર થઈ જાય એવું ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈ સબ્જી
Пікірлер: 117