ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી - How To Make Farali Petis at Home - Aru'z Kitchen - Gujarati Recipe
Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Farali Petis at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ફરાળી પેટીસ કેવી રીતે બનાવવું.
#Farali #FaraliPetis #AruzKitchen #ફરાળી #પેટીસ #ફરાળીપેટીસ #GujaratiRecipe
સામગ્રી:
બાફેલા બટાકા 8; તપકીર ½ કપ; હાથેથી ભૂકો કરેલું પનીર 2-3 ચમચી; મખાને ½ કપ; ખાંડ 1 ટીસ્પૂન; વરિયાળી ટીસ્પૂન; કિસમિસ 1 ટીસ્પૂન; છીણેલું ટોપરું 1 ચમચી; કાપેલી બદામ 7-8; કાપેલા કાજુ 7-8; ધાણાભાજી; સિંધાળુ 1 ટીસ્પૂન; લીંબુનો રસ; જીણા સમારેલા લીલા મરચાં 2-3; શેકેલા જીરુંનો પાવડર; તેલ;
રીત:
01. માખાને સૂકા શેકી લો જ્યાં સુધી તે ક્રિસ્પી થાય પછી તેને ઠંડુ થવા દો.
02. હાથથી મખાને ક્રશ કરો અને તેમાંથી પાવડર બનાવો.
03. એક પેનમાં થોડું તેલ ગરમ કરો.
04. એકવાર તેલ પૂરતું ગરમ થઈ જાય એટલે તેમાં વરિયાળી, કાજુ, બદામ, ટોપરું, માખાને, કિસમિસ, લીલા મરચા, ½ ટીસ્પૂન સિંધાળુ, ખાંડ નાંખો અને બધુ બરાબર મિક્સ કરો.
05. એકવાર બધું સરસ રીતે શેકાય જાય એટલે પનીર, ધાણાભાજી, લીંબુનો રસ ઉમેરો અને બધું મિક્સ કરો.
06. લીંબુનો રસ ઉમેર્યા પછી તરત જ ગેસપરથી પેન ઉતારી લો.
07. પેનમાંથી સ્ટફિંગને કાઢી તેને થોડું ઠંડુ કરવા માટે એક થાળીમાં ઉમેરો.
08. એકવાર સ્ટફિન્ગ થોડુંક ઠંડુ થાય એટલે તેનાથી નાના વડા બનાવો.
09. સ્ટફિંગમાંથી જો વડા બનાવવા અઘરા પડતા હોય તો તમે તેમાં એક બાફેલું બટકું છૂંદીને નાખી શકો છો.
10. હવે બાફેલા બટાકાને હાથથી મેશ કરો.
11. છૂંદેલા બટાકામાં તપકીર અને ½ ટીસ્પૂન સિંધાળુ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો.
12. તળવા માટે તેલ ગરમ કરો.
13. હાથ તેલથી ગ્રીસ કરો અને તેમાં થોડું બટાકાનું મિક્સ લો..
14. સ્ટફિંગ તેમાં રાખી બટાકાના મિક્સથી પેક કરી દેવાનું.
15. થોડો વધુ તપકીર લો અને ફરાળી પેટીસને રગદોળી લો.
16. વધારાના ટપકીરને છુટ્ટુ પાડી પેટિસને તેલમાં ધીમા તાપે ફ્રાય કરો.
17. ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી ફ્રાય કરો.
18. વધારાનું તપકીર છુટ્ટુ પાડવાનું ભૂલતા નહીં, જો ભૂલી જશો તો ફરાળી પેટીસનો આકાર સ્મૂધ અને સમાન રહેશે નહીં. તમે આ વિડિઓમાં જોઈ શકો છો.
19. હોમમેઇડ રજવાડી ડ્રાય ફ્રૂટ અને પનીર ની ફરાળી પેટીસ પીરસવા માટે તૈયાર છે. તમે તેને ફરાળી લીલા ધાણાની ચટણી સાથે પીરસી શકો છો.
Ingredients:
Boiled Potatoes 8; Arrowroot Flour ½ cup; Crumbled Paneer 2-3 tablespoons; Makhane ½ cup; Sugar 1 tsp; Fennel Seeds ½ tsp; Raisins 1 tsp; Desiccated Coconut 1 tablespoon; Roughly Chopped Almonds 7-8; Roughly Chopped Cashews 7-8; Green Coriander; Rock Salt 1 tsp; Juice of a Lemon; Finely Chopped Green Chilies 2-3; Roasted Cumin Powder; Oil;
Steps:
01. Dry roast the Makhane in a pan until they are crispy then let them cool down to room temperature.
02. Roughly crush them with your hands and make a powder from it.
03. Heat some Oil in a pan.
04. Once the Oil is hot enough, add Fennel Seeds, Cashews, Almonds, Desiccated Coconut, Makhane, Raisins, Green Chilies, ½ tsp Rock Salt, Sugar and mix everything well.
05. Once everything is roasted nicely, add the Paneer, Green Coriander, Lemon Juice to the pan, mix everything.
06. Remove the pan from the stove immediately after adding the Lemon Juice.
07. Remove the stuffing from the pan and add it to a plate to cool down a bit.
08. Once the stuffing is cooled a bit, form small balls from it.
09. Add a boiled and mashed Potato to the stuffing if it is difficult to make the balls from the stuffing.
10. Now mash the boiled potato with your hands.
11. Add the Arrowroot Flour and ½ tsp of Rock Salt to the Mashed Potato and mix everything well.
12. Heat Oil for frying.
13. Grease your hands with Oil and take a bit of the mashed Potato mix forming a round shape from it.
14. Insert the Stuffing and cover it with the mashed Potato mix.
15. Take some more Arrowroot Flour and cover the Farali Patties with it.
16. Shake off the excess Arrowroot Flour and fry them in a low flame in the Oil.
17. Fry until golden brown.
18. If you do forget to shake off the excess flour, the shape of the Farali Patties will not be uniform and smooth. You can see this in the video.
19. Homemade Rajwadi Farali Patties with Dry Fruits and Paneer is ready to be served. Serve with a homemade Farali version of Green Coriander Chutney.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen
Негізгі бет ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી - How To Make Farali Petis at Home - Aru'z Kitchen - Gujarati Recipe
Пікірлер: 298