ફરાળી બટેકા નું શાક અને પુરી ||Farali bateka vegetable and puri
#cooking #faralibhaji #gujarati
ફરાળી પુરી બનાવવા ની રેસીપી
__________________________
૧) મોરૈયા નો લોટ (૧૦૦ ગ્રામ)
૨) સાબુદાણા નો લોટ (૧૦૦ગ્રામ)
૩) રાજગરાનો લોટ (૧૦૦ ગ્રામ)
૪) સ્વાદ પ્રમાણે મીઠું
૫) તેલ (૩ ચમચી)
ફરાળી બટેકા નું શાક ની રેસીપી
_________________________
1) 5 બાફેલા બટાકા
2) 1 ટીસ્પૂન મગફળી
3) 1 ટીસ્પૂન સફેદ તેલ
4) 1/2 લીંબુનો રસ
5) 3 લીલા મરચા, 1/2 ઇંચ આદુ
6) 8 થી 10 કરી પત્તા
7) 1 ટીસ્પૂન તાજી કોથમીર (ઝીણી સમારેલી)
8) તેલ, સ્વાદ પ્રમાણે મીઠું
Негізгі бет ફરાળી પુરી ભાજી ||Farali bateka vegetable and puri || રાજગરા ની પુરી
Пікірлер: 2