આ અભિયાન અંતર્ગત બાળકો સૌં પ્રથમ તો સ્વચ્છતા ના પાઠો શીખે છે અને કચરો એકઠો કરવાના અભિયાન માં ગમે ત્યાં કચરો પડ્યો હોય તો લઈ ને પ્લાસ્ટિક ની બોટલ માં નાખી દે છે.
તા:-૨૮/૯/૨૪
શનિવાર
Негізгі бет પ્લાસ્ટિક મુકત શાળા અભિયાન:- નાના નાના ભૂલકાઓ નું મોટું યોગદાન ## lilaben thakarada
Пікірлер