PM કિસાન નું ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ઓફલાઈન ફોર્મ ક્યાં આપવાનું || બધા વારસદાર ને મળશે 2000 નો હપ્તો
* પીએમ કિસાન અરજી ફોર્મ pdf 👇👇👇
drive.google.c...
પીએમ કિસાન અરજી ફોર્મ નમુનો pdf download
* Related videos👇👇
* પીએમ કિસાન સન્માન નિધિ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું 👇👇👇👇👇
• PM Kisan યોજના મા 2024...
* pm Kisan land registration id કેવી રીતે મેળવવી 👇👇
• લેન્ડ રજીસ્ટ્રેશન આઈડી...
* land registration id land visiting date👇
• PM Kisan Land Registra...
* ફોર્મ ભર્યા પછી તાલુકા પંચાયત માં દેવાના ડોક્યુમેન્ટ
(૧) જમીન ની ૮અ / ૭ / ૧૨
(૨) ૬ નંબર (હકકપત્રક વાળી)
(૩) આધાર કાર્ડ ની ઝેરોક્ષ
(૪) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
(૫) રેશન કાર્ડ ની ઝેરોક્ષ
નોંધ:- ૨૦૧૯ પછી ની પિતા ના વારસાઈ ના કિસ્સા માં પિતા ના મરણ નો દાખલો અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ
આધાર કાર્ડ અને જમીન ની ૮અ માં અલગ-અલગ નામ હોય તો સોગંદનામ.
પતિ - પત્નિ ના કિસ્સા મા ગમે તે એક ને જ સહાય મળવા પાત્ર છે.
#sarkariyojana #pmkisan #pmkisanyojananewupdate #pmkisanform
#pmkisan2024
#gujarat #pmkisanform
Негізгі бет PM કિસાન નું ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ઓફલાઈન ફોર્મ ક્યાં આપવાનું || બધા વારસદાર ને મળશે 2000 નો હપ્તો
Пікірлер: 25