Jo koi karmchari 5 year fix pay ma hoy to 12 vars e 12 ejafa na thaya hoy to ucchatar pagardhoran made????
@arvindprajapati6232
3 жыл бұрын
Khub khub aabhar saheb
@kanjibhaicharola1440
Жыл бұрын
આ ઠરાવ ના ફકરા ૩(૧૦) ની જોગવાઈ દાખલ કરવા નો સરકાર શ્રીનો હેતુ / આશય, અને આ જોગવાઈ ના કારણે તા. ૨/૭/૦૭ પહેલાં ૯ વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળ્યાના ૧૫ કરતા વધારે વર્ષે એટલે કે ૨૪વર્ષ કરતાં વધારે વર્ષે આ ઠરાવ અન્વયે ૧૮ વર્ષનું દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવનાર કર્મચારીને તા. ૨/૭/૦૭ના ઠરાવના ફકરા ૨(૪)(બ) મળવાપાત્ર થઈ શકતો નથી. પરિણામે આવા કર્મચારીને નુકસાન તથા અન્યાય થાય છે. આ નુકસાન તેમજ અન્યાયના નિરાકરણ માટે કોઈ ઠરાવ કે અન્ય કોઈ ઉપાય અંગે જરૂરી માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી છે.
@hareshjoshi-trainermotivat2357
Жыл бұрын
નાણાં વિભાગ માં દરખાસ્ત કરો
@rathodkalpesh8763
3 жыл бұрын
Very fine video sir Thank you sir
@chandlodiyapri.school4468
3 жыл бұрын
ખૂબ સરસ માર્ગદર્શન સર.
@payalrajput7231
3 жыл бұрын
🙏🙏
@varshaparmar9192
3 жыл бұрын
સરસ સર
@malekamin6818
3 жыл бұрын
nice isr 👌👌
@renisonchristian186
3 жыл бұрын
Thanks Sir
@pandyarakesh4473
3 жыл бұрын
super sir
@narsinhbhaidamor6991
3 жыл бұрын
ખાતાકીય પરીક્ષા સિનિયર કારકુન અને મુખ્ય કારકુન માટે ની પરીક્ષા નુ નોટિફિકેશન તા 31-03-15 પછી અમલી થતા પ્રથમ પરીક્ષા 2018 મા ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાતી હોય છે
@harshadvyasvyas2313
Жыл бұрын
me 1- 11972 norima dakhal Junior clerk tarike ,tyarbad khatakiya pariksha February 1988 passkarel Mane khatakiya pass kariyani date thi senior clerk tarike Regular kariya hata , tyarbad Pratham higher grade 9 years pura thata 1997 ma apel hu 31 - 3 -2009 ma nivrut thayochu. Jo 10-20-30 higher grade scheme lagupadeto 2nd higher grade male?
@hareshjoshi-trainermotivat2357
Жыл бұрын
સરકારે હજુ 10-20-30 જાહેર કરી નથી
@harshadvyasvyas2313
Жыл бұрын
Please sir ,giveme guide and oblige me thanking you
@harshadvyasvyas2313
Жыл бұрын
Sir,if applied please share it Thanks and oblige all
@deepakgidwani6247
2 жыл бұрын
Can you share this 2-7-2007 Tharav ?
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
નાણાં વિભાગ ni website જુઓ
@mehulpatel1841
2 жыл бұрын
Namaste sir..sir prathmik shikshan vibhag Htat mukhyashikshak shree ne kayu pagar dhoran lagu pade. Sidhi bharti and promotion thi aavel badha mate te babate margdarshan aapva vinanti
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
Level - 6
@asinnersavedbygrace9454
3 жыл бұрын
સર મારો એક પ્રશ્ન છે તો જવાબ આપવા વિનંતી છે. મને 2004 મા નસિઁગ સ્ટાફ તરીકે મળેલ છે.વષઁ 2008 ની ડીમ્ડ ડેટ થી મને ટયુટર ની બઢતી મળેલ છે તો વષઁ 2020 મા તે સંવગઁ નું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે ની કાયઁવાહી માટે લખી શકાય?
@hareshjoshi-trainermotivat2357
3 жыл бұрын
આપનો પરિચય આપશો અને ટયૂટર નું પગાર ધોરણ જણાવશો
@sonipahlajani2697
Жыл бұрын
Sir hu Grant in aid college ma class 3 chu Mane 2002 ma first scale malu che 7 pay scale ma 2 higher grade kyare malse pls guide karo
@hareshjoshi-trainermotivat2357
Жыл бұрын
2019
@sonipahlajani2697
Жыл бұрын
Sir GR malse pls
@samirkhanpathan8697
2 жыл бұрын
Sir Mari school na sevak ne 9 varshe HG malel chhe have jyaare biju HG levanu thayu tyare revised 12 nu karva kahe chhe
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
પ્રથમ મળ્યા તારીખ થી 15 વર્ષે
@bhaveshchavada9571
2 жыл бұрын
Sir peon ni nokri 2013 mu retired thyel su and nokri 24 year and 14 days ni thy ti first usster 9 varse madel to biju usster mali sake ke nai??? Atyare pensioner su
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
પ્રથમ મળ્યા પછી બીજું 15 વર્ષે મળે
@bhaveshchavada9571
2 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 nokri puri thy gay se 2013 ma and tyre 24 years 14 days ni nokri thy ti
@9898258108
3 жыл бұрын
ખાતાકીય પરીક્ષા હાલ કોણ લેશે અને ક્યારે લેશે તેની માહિતી આપવા વિનંતી સાહેબ 🙏
@manojbaria8359
2 жыл бұрын
Kayi cader ma chho?
@zahidalyamani5736
3 жыл бұрын
જગ્યા માટે દરખાસ્ત કેવી રીતે કરવી તે સર વિડીયો બતાવજો
@ssdigital75
2 жыл бұрын
Sir mane nagarpalika ma safai kamdar tarike nimnuk malel 6 to sir 5 year fix pay ma khatakiy exam api sakay ane ama parmosion mali sake kharu plg ans me
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
નિમણૂક no હુકમ મૂકો
@Gayatriparmar8735
2 жыл бұрын
Sir. વર્ગ 3 ના પોલીસ કર્મચારીઓને બાર વર્ષ પછી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે હિન્દી પરીક્ષા કયા ધોરણ થી ગણતરી માં લેવાય છે તે જણાવશો.
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
SSC
@bhavyathakkar6326
9 ай бұрын
૨૪ બીજું ઉ પ ધો પુરા એજ જગ્યાએ ૩૧ વર્ષ વય નિવરૂત થયેલ ૩૧ જુલાઈ ૨૦૦૮ છું તીજા ઉ પ ધો મલવા કૃ યુનિવર્સિટી ને રજુઆત કરેલ છે જવાબ નથી
@hareshjoshi-trainermotivat2357
9 ай бұрын
ફરી રજૂઆત કરો નહીં તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરો
@maheshbhaitandel9341
2 жыл бұрын
પટાવાળા બીજું ઉચ્તરપગાર ધોરણ ગણતરી કેમ કરવી
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
પ્રથમ ni કરી હોય તે રીતે
@dr.alpeshchauhan
3 жыл бұрын
નિવૃત્તિ પછીની ઉત્તમ પ્રવૃત્તિ માટે અભિનંદન
@hareshjoshi-trainermotivat2357
3 жыл бұрын
Thank you
@kanubhaipatel7769
Жыл бұрын
સાહેબ આપનો ફોન નંબર આપવો
@sariyadonlineeducation9404
2 жыл бұрын
Sir શાળાકિય શૈક્ષણીક વર્ષ જૂન થી જૂન અને જાન્યુઆરી થી ડિસેમ્બર આ રીતે શાળાઓમાં ચાલુ હોય છે ..તે બાબતે માહિતી આપશો🙏🙏
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
જુન થી જુન
@sariyadonlineeducation9404
2 жыл бұрын
@@hareshjoshi-trainermotivat2357 sir January thi December vrsh gnata hoy amne mate koi pariptra
@jigarshrimali1264
2 жыл бұрын
આ અંગેની ppt file આપશો
@hareshjoshi-trainermotivat2357
2 жыл бұрын
વીડિયો PPT સાથે છે
@varshaparmar9192
3 жыл бұрын
પ્રશ્ન પત્ર હોય તો આપજો સર
@9898258108
3 жыл бұрын
જોષી સાહેબ માંરી પટાવાળા તરીકે તારીખ:૦૨/૧૧/૧૯૯૧ માં નિમણૂક થયેલ હતી તે પછી મને તારીખ:૦૧/૦૧/૨૦૦૦ નવરોઝ જુ.કલાર્ક તરીકે પ્રમોશન મળેલ છે હાલ હું ત્રીપલ સી પાસ કરેલ છે પરંતુ ખાતાકીય પરીક્ષા આપી નથી તો મને ૧૨ વર્ષ નો લાભ લઈ તારીખ થી મળે માર્ગદર્શન આપશો 🙏
Пікірлер: 53