આજે મેં વિડીયો રજુ કર્યો છે તે પ્રધાનમંત્રી સોલાર પેનલ યોજના અંતર્ગત રજૂ કર્યો છે તેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ૪૦ ટકા સબસીડી છે અને તેમાં ૬૦ ટકા રકમ બાકી રહે છે તેની લોન પણ ઉપલબ્ધ થશે તો અત્યારે જ્યારે આપણા ઘરમાં ઈલેક્ટ્રીક ઉપકરણો વધી ગયા છે અને તેનું બિલ પણ ઘણું આવતું હોય છે ત્યારે થોડીક મહેનત કરવાથી સોલાર પેનલ ઘરે લગાવી શકીએ તો આપણે પૈસાની બચત કરી શકીશું અને સરકારને પણ આપણે નાની હેલ્પ કરી શકીશું તો ચોક્કસ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને સોલાર પેનલ લગાવીએ
solarrooftop.gov.in
Негізгі бет પ્રધાનમંત્રી ફ્રી સોલાર પેનલ ઘર માટે લગાવો
Пікірлер: 312