નમસ્કાર જય માતાજી મિત્રો
આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 | InfoBySonal
મિત્રો ઘણા સમય થી જેની રાહ જોવાઈ રહી હતી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ના નવા ફોર્મ ક્યારે બહાર પડશે
તો મિત્રો એકવાર ફરીથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે
ચાલો જોઈએ કે ફોર્મ કઈ રીતે ભરવાનું કયા કયા ડોક્યુમેન્ટ લાગશે અને આ લાભ કોને મળશે?
મિત્રો વીડિયોને આગળ વધારીએ એ પહેલા જો તમે મારા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ને પ્રેસ કરી દો.
મિત્રો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ શહેર માં આર્થિક રીતે નબળા કુટુંબો માટે
ઇ ડબલ્યુ એસ 2 કેટેગરી ના ફોર્મ બહાર પડેલ છે
જેમાં મિત્રો તમે નરોડા મુઠીયા હંસપુરા ગોતા વિસ્તારમાં ફોમ ભરી શકશો જેમાં ૧૦૫૫ મકાનો ની ફાળવણી કરવામા આવસે
મિત્રો ઇ ડબલ્યુ એસ 2 માં 35 ચોરસ મીટરથી વધુ અને 40 ચોરસ મીટર થી ઓછા કારપેટ એરીયા ના મકાન આપવામાં આવશે
મિત્રો આમાં કેટલી પાત્રતા હોવી જોઈએ તે જોઈએ
તો સૌ પ્રથમ મિત્રો
આર્થિક રીતે નબળા વર્ગના લોકોની વાર્ષિક આવક 3 લાખ કરતા વધુ ન હોવી જોઈએ
તે જ લોકો આ ફોર્મ ભરી શકશે
મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના માં જે નવા મકાન ના ફોર્મ બહાર પડ્યા છે એમાં કેટલીક વિશેષતાઓ રહેલી છે
જેમકે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે
સોલર પેનલ આપવામાં આવશે બે દરવાજા આપવામાં આવશે સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ આપવામાં આવશે
સ્ટ્રીટ લાઈટ તેમજ પીએનજી કનેક્શન પણ આપવામાં આવશે અને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબ બાંધકામ કરવામાં આવશે
તથા કેમ્પસમાં આરસીસી રસ્તા હશે
આટલી બધી વિશેષ સુવિધાઓ સાથે આવાસ યોજના આપવામાં આવશે
મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી પુરાવા નક્કી થયેલા છે તે જોઈએ
તો સૌ પ્રથમ મિત્રો
અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોઈશે
અરજદારની સહી કોરા કાગળ ઉપર જોઈશે
તેમજ આધાર કાર્ડ કુટુંબના દરેક સભ્યનું હોવું જોઈએ
આવકનું પ્રમાણપત્ર અથવા તો રિટર્ન ફાઇલ કરતા હોય તો રિટર્ન ફાઈલ મૂકવાનું રહેશે અને જો રિટર્ન ફાઇલ ન ભરતા હોય તો સેલ્ફ ડિકલેરેશન આપવાનું ફરજિયાત છે
તેમજ જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે
મિત્રો રદ કરાયેલા બેંક ચેક ની એક નકલ અથવા તો પાસબુક ની ઝેરોક્ષ આપવાની રહેશે
રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે જેમાં
રેશનકાર્ડ આપવાનું રહેશે અને હાલ રહેતા હોય ત્યાંનું તાજેતરનું વીજળીનું બિલ અથવા તો ટેક્સ બિલ આપવાનુ રહેશે
અને હાલના મકાનના ફોટો પણ આપવાનો રહેશે
મિત્રો ભાડે જો રહેતા હો તમે તો ભાડા કરાર આપવાનું રહેશે
મિત્રો આવાસ યોજનાની અરજી પત્રક ક્યાં ભરશો? તે જોઈએ
મિત્રો ઓનલાઇન અરજી કરવા માટે તારીખ 15 3 -2024 થી 13 -5 2024 બે મહિના સુધીનો સમયગાળો આપેલો છે ત્યારે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની વેબસાઈટ www.ahmedabad city.gov.in ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે
મિત્રો તમામ અરજદારોએ માત્ર ને માત્ર ઓનલાઇન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે
અને જે અરજી કરો એની સ્લીપ સાચવીને રાખવાની રહેશે
મિત્રો જો તમને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી છે એ જાણવું હોય તો મને કમેન્ટ કરી જણાવજો તો હું પ્રધાનમંત્રી આવાસ યોજના નું ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવાનું એના માટે એક વિડીયો બનાવીસ
મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો
વિડીયો ગમે તો એને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો જેનાથી નબળા વર્ગના લોકોનો પોતાનો મકાન નું સ્વપ્ન પૂર્ણ થાય
પ્રધાનમંત્રી આવાસ યોજના 2024,
પ્રધાનમંત્રી આવાસ યોજના,
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત,
પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્યુમેન્ટ,
મફત મકાન યોજના,
આવાસ યોજના,
આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,
આવાસ એપ,
સરકારી યોજનાઓ,
સરકારી ભરતીઓ,
હાલની ભરતી,
આવાસ યોજના ગુજરાતનું નવું બજેટ 2024,
ગુજરાત બજેટ 2023 24,
રેશનકાર્ડ ધારકો,
સરકારી યોજના,
સહાય યોજના,
Gujarat budget 2023 24,
pm yojana,
PMAY yojana,
PMAY Yojana 2023,
pradhan mantri awas yojana,
Sarkari Knowledge,
યોજના 2023,
awas yojana benefits,
pmay,
How to online apply,
Avas yojana list,
Avas yojana Gujarat,
Online form Gujarat aawas Yojana
Pmay Gujarat list,
Pmay Online Form in Gujarat,
Pradhanmantri aawas Yojana subsidy
Негізгі бет પ્રધાનમંત્રી આવાસ યોજના 2024 | PM Awas Yojana 2024 | InfoBySonal | આવાસ યોજના ઓનલાઇન ફોર્મ ગુજરાત
Пікірлер: 35