Na thy...aa to j nokari kare che ne ene pn kadhi nakhase
@hitenchhuchhar2333
Ай бұрын
કાયમી શિક્ષકની ભરતી કરો ત્યારે જ વિદ્યાર્થીઓનો પ્રવેશ ખરા અર્થમાં ઉત્સવ ( પ્રવેશોત્સવ) બનશે.......
@user-cf5qi3fl3q
Ай бұрын
જોરદાર कार्यक्रम
@ashvinsaravaiya7444
Ай бұрын
વ્યાયામ શિક્ષકની ભરતી કેટલા ટાઇમ થી નહી કરી એ ભરતી કરો
@JG-sb3gk
Ай бұрын
હાઈસ્કૂલમાં પટાવાળા અને ક્લાર્કની ભરતી બાકી છે એ પ્રથમ કરો અને પ્રાથમિક માં પણ સ્કીમ લાવો કલાર્ક કમ પટાવાળા કારણ કે શાળાઓમાં એટલા બધા કામ આવે છે. શિક્ષક ભણાવીજ શકતો નથી
@atulvasava4181
Ай бұрын
Sachi vat sir...
@sojiyachirag8625
Ай бұрын
Kaymi bharti karo moti સંખ્યામાં aej sacho parves ઉત્સવ રહેશે
@sports2794
Ай бұрын
ખેલ સહાયક ની કાયમી ભરતી કરો
@FunnyToonbio
Ай бұрын
કાયમી શિક્ષકો ની ભરતી કરો તો કંઇક બદલાવ આવે સાહેબ...
@priyankapatel6949
Ай бұрын
પ્રાથમિક શાળા કાનવા.તા.અંકલેશ્વર જી.ભરૂચ,👍
@bhavikpranami5471
Ай бұрын
(ખેલ સહાયક) ઉમેદવારો ની કાયમી ભરતી કરવામાં આવે.....
@rahulbhaisolanki3970
Ай бұрын
પી.ટી શિક્ષક ભરતી કાયમ કરો
@hirensojitra4382
Ай бұрын
શિક્ષક વગર વિદ્યાર્થી ને પ્રવેશ આવી કરવા શું માંગો મોટા ભાઈ પહેલા કાયમી શિક્ષકની ભરતી કરો પછી એવા ધતિંગ કરો ...
@bhavikpranami5471
Ай бұрын
(ખેલ સહાયક) ઉમેદવારો ની ૧૪ વર્ષે પણ કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. બાળકોને ખરેખર સર્વાંગી શિક્ષણ આપવું હોય તો દરેક શાળામાં એક વ્યાયામ શિક્ષક હોવા જોઈએ...
@pjgamer8010
Ай бұрын
ખેલસહાયક ની કાયમી ભરતી કરો
@sarvaiyachetan5152
Ай бұрын
વિનોદ રાવ tet tat ઉમેદવારોને ન્યાય આપો....
@rathavadasu8222
Ай бұрын
તું અપને ઘર મે દીપ જલાકર મત રુક જાના કુછ દીપ ચોરાહે પર ભી રખના જો લોગ ભટકતે હૈ અંધેરી રાહ મે ઉનકે પથ પર ભી ઉજાલા કરાના વાહ સરસ ખુબ સરસ વાત કરી સાહેબ
@k.k.bhatti-chalaliyan7799
Ай бұрын
જેટલી પણ શિક્ષકોની જગ્યા ખાલી છે તે ભરાય તો જ ખરા અર્થમાં પ્રશોત્સવ સફળ રહે સાહેબ
@chaudharikiran5630
Ай бұрын
કાયમી શિક્ષકો ની ભરતી કરો ગુજરાત માં
@ganataanupamprimaryschool2985
Ай бұрын
GOOD JOB 🙏🙏🙏 GANATA ANUPAM PRIMARY SCHOOL🙏 LAKHANI BANASKANTHA
@kashyaprajyaguru4874
Ай бұрын
કાયમી શિક્ષકોની ભરતીનું notification જાહેર કરો સાહેબ.....
@KrishnaPatel-yy1gp
Ай бұрын
અત્યારે ઘણી શાળા માં શિક્ષકો નથી એની ભરતી કરો મોટી તો બધા બાળકોને લાભ મળે ભણતરનો.
@ashishkumarzala7779
Ай бұрын
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક ભરતી કરશો સાહેબ
@prettygirlcollection_20510
Ай бұрын
દરેક શાળાઓમાં htat આચાર્ય ફરજિયાત ભરવા.1 થી 8 ની શાળાઓમાં
@user-yu9fc4dw2x
Ай бұрын
Kayami bharti karo
@rahulbhaisolanki3970
Ай бұрын
કાયમી ધોરણે પી.ટી શિક્ષક ભરતી કરો
@DilipkumarPW
Ай бұрын
શિક્ષકો ની કાયમી ભરતી કરો.
@Jivrajmahetaprischoolrmc
Ай бұрын
Good
@GjdabhiDabhi-xo2is
Ай бұрын
જય ગરવી ગુજરાત
@Jivrajmahetaprischoolrmc
Ай бұрын
Good sir
@amijotaniya1457
Ай бұрын
Kaymi bhrti karo tet 1-2 no su vaank amaaa...emni kaymi bhrti kroo toonk smay tmari puro thto j nthi k su?
@gayatripatel2826
Ай бұрын
કાયમી શિક્ષક ભરતી કરો અને પછી બધા ઉત્સવો ઉજવજો... શાળાની અંદર કાયમી શિક્ષક હશે તો પ્રવેશોત્સવ નહીં ઉજવણી કરાવી શકશે
@user-dy8gx6rf8t
Ай бұрын
વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો સર...છેલ્લા ૧૨ વર્ષ થી નથી કરી અમે ભણીને પણ મજુરી કરીએ છીએ..😢
@vinodvasava2662
Ай бұрын
TAT 2023 Exam pass P.T teacher I over age old physical education teacher BPE...
@KrishnaPatel-yy1gp
Ай бұрын
સમાર્ટ્ક્લાસ તો લેવી દીધા પણ એને ઓપરેટ કરવા માટેના શિક્ષકો નથી શાળાઓમાં 😢😢
@chiragrathod4291
Ай бұрын
Rasana Nana primary school...Deesa
@parthsuther
Ай бұрын
ખેલ. સહાયકની કાયમી ભરતી કરો
@shrikrishnanewsapdate
Ай бұрын
કેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તેની માહિતી પણ આપજો
@jayeshpr82
Ай бұрын
Govt high school Lakhapar ANJAR kutch
@patelalpesh7214
Ай бұрын
P.t thichar ni bharti karo
@charanmahesh5698
Ай бұрын
શ્રી કૃપાલુ સાર્વજનિક હાઈસ્કૂલ એરાલ તા કાલોલ જિલ્લો પંચમહાલ
મોટી મોટી વાતો નથી કરવી જે કરવાનું છે તે પહેલાં કરો શિક્ષક ની ભરતી કરો તો આ બધું કામ થાય છે
@pateldimple224
Ай бұрын
Bharti karo pa6i badhu bolelu saky 6
@harsidapuwar4718
Ай бұрын
Harshida Puwar
@rahulgohel1371
Ай бұрын
કાયમી શિક્ષકની ભરતી કરો
@gamitdaksha8517
Ай бұрын
Sarkar kaymi shikshak vgar ni shala ma balko no provetsav ujve che.....thodi saram avi joie
@latapatel6821
Ай бұрын
કાયમી શિક્ષકો ની ભરતી માટે નો પ્રવેશ ઉત્સવ ઉજવો
@manishkumarvinubhaiprajapa5769
Ай бұрын
2005 પેહલા ના ને જૂની પેન્શન નો પરિપત્ર કરો
@nitachaudhari2617
Ай бұрын
Gochanad pay center school..ta..sami..di..patan .
@shrikrishnanewsapdate
Ай бұрын
આ પોસ્ટર માં સારા શિક્ષકો ના ફોટા મુક્યા હોય તો સારું લાગે કારણ કે આમાંથી કોઈ ને શિક્ષણ ની બિલકુલ ચિંતા નથી
@bhavyachaudhari6860
Ай бұрын
NAGVASAN PRIMARY SCHOOL SIDDHPUR JITENDRAKUMAR LAVJIBHAI CHAUDHARI RI NI
@rajgorsiddharth2210
Ай бұрын
Kaymi sikshakni bharti karo
@Sandiprathva-r8l
Ай бұрын
કાયમી શિક્ષકો ની ભરતી માંગે ગુજરાત....
@rathavadasu8222
Ай бұрын
પાટના પ્રા.શાળા તા . બોડેલી
@varshagohil7768
Ай бұрын
વ્યાયામ શિક્ષકો ની કાયમી ભરતી કરો
@Funnymonkey07
Ай бұрын
પેહલા શારીરિક શિક્ષક ની ભરતી કરો
@MayurTailor1790
Ай бұрын
માણેજ હાઈસ્કૂલ, માણેજ, તાલુકો-પેટલાદ, જિલ્લો-આણંદ
@navlikrakholia
Ай бұрын
જય જય ગરવી ગુજરાત
@parulchauhan5224
Ай бұрын
1 થી 8 માં કાયમી ભરતી કરો 🙏🙏
@HEMLATTABENRATHOD
Ай бұрын
Lasundra pry school, savli Vadodara
@Abhayamclasses
Ай бұрын
N.C.parmar Girls School Visavadar
@Funnymonkey07
Ай бұрын
ટોપા પહેલાં ભરતી કરો ને
@patelharshad373
Ай бұрын
નવાપુરા (સી) પ્રા શાળા તા - પ્રાંતિજ જી - સા. કાં
@madhuchaudhary8639
Ай бұрын
P.t. teacher ni kayami bharti kro.
@bhartibenrathod1870
Ай бұрын
P.s.Sindhot bharuch
@falgunisomani3963
Ай бұрын
Panvadi school falguniben
@zapadiyajaysukh3373
Ай бұрын
ગુજરાતમાં 35000+ શિક્ષકોની જગ્યા ખાલી છે.....ભણશે ગુજરાત પણ ભાવશે કોણ...? શું આ છે ગુજરાતનુ શિક્ષા મોડલ...? શું આ રીતે વિશ્વ ગુરુ બની શકાશે..?
@daxapatel2981
Ай бұрын
STP BRP Dabhoi Vadodara
@vibhutibathvar
Ай бұрын
😂 આ બધું ચોપડે જ છે... Real ma કેટલી ભરતી કરી તમે શિક્ષકો ની?
@chhabaliyamunna2057
Ай бұрын
Pan saheb bhari karo to વધારે સંખ્યા સરકારી સ્કુલ માં આવશે
@omeducationtharad1017
Ай бұрын
કાયમી શિક્ષક ની ભરતી કરો sir
@madhubenrathod1910
Ай бұрын
Danora prathmik school Vadodara
@sangitapatel4528
Ай бұрын
Ek teacher vali સ્કૂલમાં ભરતી કરો તો સરુએક teacher su su kare sir..patan..sangitaben
@gyandeepinfo9873
Ай бұрын
NEP 2020 ma physical education ni moti moti vato Kari che to Khel sahayak ne kayami karo...
@crazyfacts2764
Ай бұрын
Kayami sikshakoni bharti karo
@harshadgadhavi6588
Ай бұрын
નિર્પુણ ભારત કે નિપુણ ભારત?
@thakkarshree4470
Ай бұрын
Schools sec and higher sec gov ane granted viniyamo pramane nathi chalti..ghani schools ma to jagya hova chhata admissions ni naa pade chhe . Parents ne schools ni mahiti local newspapers ma aapvi joie
@iltdipaliravrani1009
Ай бұрын
Aatla badha tools aapine su karvu jo ane bhanavva vada teacher j n hoi to.........pela NEP pramane kaymi Teacher ni bharti kro
@user-ok2hs1lg6l
Ай бұрын
18:08 video starts at here...
@kamleshkumarpachal133
Ай бұрын
ઇસરી હાઈસ્કૂલ તા.મેઘરજ જી અરવલ્લી
@thakkarshree4470
Ай бұрын
Aap sau saaru kasm karo chho pan haji ghanu baski chhe. Responsible officers e sudden visit schools ni karvi joie
@k.d.Rathod7698
Ай бұрын
અને શિક્ષણ ની ભરતી જો તમારાથી ન થતી હોય તો શિક્ષણ પદ ઉપરથી રાજીનામું આપી દો
@mitalidesai1858
Ай бұрын
પેલા બાળકો માટે શિક્ષકની વ્યવસ્થા કરો તો બાળકો શાળાએ આવશે
@urvashipatel7472
Ай бұрын
Dolatpura primary school
@nileshthakkar2891
Ай бұрын
પ્રાથમિક શાળા, વઘવાલા બોરસદ જી.આણંદ
@nileshpatel7234
Ай бұрын
કાયમીક શિક્ષકોની ભર્તી કરો પહેલા....
@lakhirambhaibhatt4475
Ай бұрын
બાળકો ને બેસાડવા ઓરડાઓ નથી. વર્ષ 2018 થી.બાકી પડ્યા છે.ગામ:ભાખરી તા:વાવ જિલ્લા: બનાસકાંઠા
@ashvinsaravaiya7444
Ай бұрын
પેલા ભરતી કરો કાયમી
@shahdhanesh2786
Ай бұрын
Vadhana Primary School
@chhabaliyamunna2057
Ай бұрын
કાયમી ભરતી કરો પેલા પસી બીજી વાત કરો. બધી બુક આપીયા પસી પણ શિક્ષકો વગર ભણસે કેવી રીતે બાળકો....
Пікірлер: 152