મન ની શાંતિ મળે છે.અને કોઈને કહીએ કે બારેજા રવિવાર ભરીએ છીએ તો અચરજ પામે છે લોકો... બહુચર ના ખાતાની ઉગતા પોરની રામવાળી મેલડી માઁ ને જાજા કરીને રામ રામ.. માં બસ સપને આઇ ને બેઠક મા બોલાય...રામ માડી રામ
@Kaleshwari_maa_official
5 ай бұрын
માઁ તમારે પૂછવાનું આવતું જ નહીં તમારા ધામ માં ભક્તો ની ભીડ જોઈ અંદાજ આવી જાય છે તમારા કામ નો માઁ સવાર થી સાંજ સુધી માઁ તમારા દરબારમાં હજારો ભક્તો પ્રસાદી લે છે પ્રવચન સાંભળે છે મેટર સાંભળે છે અને સાથે સાથે તમે એક અઠવાડિયામાં કરેલ કામ ની માનતાઓ સાંભળી ખુબ આનંદ હરખ થાય છે તમે તો બારેજા ગામ ને નવી ઓળખ આપી બારેજા ધામ તરીકે ગુજરાત અને વિશ્વમાં આજ તમારા બારેજા ધામ નો ડન્કો વાગે છે ખાલી બારેજા નામ પડતા જ કે ખુંખાર મેલડી માઁ બારેજા ધામ એજ બારેજા ને કે આવી તમે આગવી ઓળખ વિશ્વમાં ઉભી કરી છે રામ રામ માઁ🚩🚩🚩🚩🚩🚩
@Kaleshwari_maa_official
5 ай бұрын
મન ની શાંતિ આનંદ અનુભવ થાય છે આખા અઠવાડિયામાં નોકરી કરી થાક લાગતો હોય છે એ થાક ઉતારવા માટે તમારા દરબારમાં આવીએ એટલે શાંતિ હદય માં હરખ અને થાક દૂર થઈ જાય છે નવી ઉર્જા નવી પ્રેરણા અઠવાડિયા માટે મળી જાય છે રામ રામ માઁ🚩🚩🚩🚩
@PayalPatel-bw2qw
5 ай бұрын
ખ્બજ સાર્ લાગય્ મા હે USA મા છ્ મા તમારા દરસન કરવા છે મા મા તમારા જેવી માં ક્યાં ન મલે મા રામ રામ મા 🙏🙏🙏🙏🙏
@jaysikotarmaa1819
5 ай бұрын
હે માં મેલડી માઁ બહુચર માઁ અમારી આશા પુરી કરજો મા
@Kaleshwari_maa_official
5 ай бұрын
માઁ તમારા કામ બોલે છે માટે હજારો ભક્તો તમારા દર્શન અને તમારા શબ્દો દેવગતી ના સાંભળવા માટે આવે છે લાખો ભક્તો ઘરે બેઠા સમાધાન ન્યાય વહેવાર મળે એવા તમારા પ્રવચન સાંભળે છે અને હજારો ભક્તો તમારા હુક્કમ થી દર્શન કરવા અને પ્રવચન સાંભળવા ની સાથે તમે અઠવાડિયામાં કરેલ કામ ની માનતાઓ પૂર્ણ કરવા આવે છે આવા કાળા કળજુગ માં આધુનિક યુગમાં કોઈ ના પાસે સમય જ નહીં છતાંય તમારા કરેલ કામ અને પ્રવચન સાંભળવા હજારો ભક્તો નું ઘોડાપુર વિડિઓ માં દેખાઈ રહ્યું છે નિઃસ્વાર્થ તમારા દીકરા ની સેવા ની ભાવના અને તમારા કામ બોલે છે નામ લેતા જ કામ થઇ જાય એનું નામ બારેજા ધામ સોલંકી પેઢી ની ખુંખાર મેલડી માઁ આભાર માઁ ખુબ ખુબ જાજા જાજા રામ રામ માઁ🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sakuparmar9803
5 ай бұрын
Ram Ram 🙏
@Kaleshwari_maa_official
5 ай бұрын
@@sakuparmar9803 રામ રામ
@Kaleshwari_maa_official
5 ай бұрын
Maa રામ રામ❤
@user-gd4my2vz8o
5 ай бұрын
Ma bolavi le mane Tara pase have tane madva ni ichhha bov thay che Mari maa
@Kaleshwari_maa_official
5 ай бұрын
@@user-gd4my2vz8o માઁ🚩🚩🚩
@user-nu7cp9nm6l
5 ай бұрын
માડી ઘરે બેસીને તમારા પ્રવચન સાંભળું છું માં મેલડી હુકમ કરો માં મેલડી તમારા પ્રવચન સાંભળવા માટે બારેજા આવી જાઉં રામ માડી રામ 🙏
@Khunkharmeldima-s7o
5 ай бұрын
માડી ના ધામ માં આવવાથી અનેરો આનંદ થાય છે મારા ઉત્સાહ નો પાર નથી રહેતો માડીના પ્રવચન સાંભળીને મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે મને વિશ્વાસ છે માડી મારા કુળદેવી ના દર્શન કરાવશે માડી અમારી કુળદેવી કઈ જગ્યાએ નારાજ છે હે ખુખાર મેલડી માં મને જરૂર એક દિવસ બતાવશે મને વિશ્વાસ છે મારો નંબર આવતા પહેલા જ મારી કુળદેવી માતા ના દર્શન થઈ જશે મારુ દુઃખ તો માડી એ મટાડી દીધું હવે મારે એક જ આશા છે કુળદેવી માતાજી કુળદેવી માતાજીના દર્શન કરવા અને એમની ભક્તિ માડી ના પ્રવચન સાંભળીને મેં આંધળો દીવો કર્યો છે પરંતુ મને એમ લાગે છે કે મારી કુળદેવી માતા મારી સાથે જ છે રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ મારી ખુંખાર મેલડી માતાને રામ મારી બહુચર મેલડી માતાને રામ મારી સધી માતા ને રામ રામ
@ARZALAGAMING
Ай бұрын
Mata nu mandir sanje Kulu hoy che please fast Tell me
@Khunkharmeldima-s7o
Ай бұрын
@@ARZALAGAMING mataji nu mandir nathi matra ravivare j gaadi thay chhe only Sunday
@rajendrabaraiya7948
5 ай бұрын
જય શ્રી ખુખાર મેલડી માઁ રામ રામ રામ બારેજા ધામ માં માં માં માં માં માં માં માં
@Kaleshwari_maa_official
5 ай бұрын
ખુશ ખુશ થઈ ગયા માઁ❤
@user-jt9eb6yr5m
5 ай бұрын
રામ રામ ગુરુ માં તમારી આરતીમાં તો સ્વર્ગની જેવો આનંદ આવે❤
બધુ દુઃખ ભૂલી જવાય છે આનંદ નો અનુભવ થાય છે રામ માડી રામ ખૂબ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padhiyarmadhav0052
5 ай бұрын
જય શ્રી ગુરુ માતા ખુંખાર મેલડી માં તમારા સાનિધ્યમાં આવ્યા પછી તો મારું અને મારો પરિવાર ભક્તિ મય બની ગયો મારી કુળદેવી ચંદ્રિકાભવાની માં ના ઝાઝા રામ રામ ❤રામ રામ માડી❤
@rajamahakaliofficial8495
5 ай бұрын
Ram Madi Ram 🙏👑
@user-uz4id9hz7h
5 ай бұрын
રામ રામ માડી રામ રામ મારી ગુરૂ માતા ટાઇગર ખુંખાર મેલડી માતા ને મારી કુળદેવી મા મહાકાળી માતાજી ના રામ રામ માડી તારા ચરણ માં આવી ને ખુબ આનંદ આવે છે મા ઘરે જવાની ઈચ્છા નહી થતી માં મારા પરિવાર ને તારા ચરણ માં લાવો પણ માં તું એમને મનાવજે પરિવાર ની રક્ષા કરજો
@user-hy5nn7rm1w
5 ай бұрын
રામ રામ મારી બહુચર મેલડી માં કોઈ દિવસ અમને પણ સપના ના મા આવજો માડી એવી પ્રાથના કરીયે છે માં ( રામ રામ માડી જય શ્રી રામ ) 😔🥺🥹
@mr.vlogger_07_
5 ай бұрын
ખુબ રામ 🙏 માડી😊🎉❤
@parmarjeegar5537
5 ай бұрын
🙏📿રામ માડી રામ 📿 🙏
@amubenkapadiya6970
5 ай бұрын
❤❤રામ માડી રામ ❤❤ ઊગતા પોર બારેજા ધામની બહુચર મેલડી માતાજી ના આસીમ જય જય કાર હો માડી હવે તો તમારા દશૅન દુલૅભ થઈ ગયા છે.❤❤
@bhagwatilalwani7648
5 ай бұрын
Ram madi 🙏🙏Ram🙏🙏
@dangishailesh7584
5 ай бұрын
રામ રામ માડી જય શ્રી ખુંખાર મેલડી માઁ Bareja dham
@user-hy1dy6ow1p
5 ай бұрын
જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ રામ રામ માઁ. માઁ ખુબ ખુબ રામ રામ માઁ. બધા ભાવિક ભક્તોને ને નમ્ર વિનંતી છે કે આપડા માડીનું આગમન થાય ત્યારે માડીની ચુંદડી તથા હાથ ના ખેંચો દેવી શક્તિ નું સન્માન કરો. માઁ તો દરિયા દિલ છે.માઁ કોટી કોટી પ્રણામ માઁ. જય શ્રી રામ 🚩🚩
@patelmahesh6132
5 ай бұрын
🙏🏻 "રામ "🙏🏻" રામ"🙏🏻"માં"🙏🏻🚩🚩🚩🚩🚩🚩🚩🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
@prakashboricha7692
5 ай бұрын
રામ માડી રામ રામ માડી રામ જય હો બહુચર મેલડી માં ની જય હો ખુંખાર મેલડી માં ની હે માં મેલડી માં મારી રક્ષા કરજો માં
@Jenabhai-pi9ws
2 ай бұрын
શ્રી બોચર મેલડી મા ને રામ રામ રામ રામ રામ રામ ખોખાર મેલડીમાને રામ રામ રામ રામ કરી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🦚🥭🍎🤚🍎🦃🦃💐🌷🪷🥀🌹💐🦜🥀🪷🪷🌷🌺🌺🪷🌷🌺🌹💐🦜🥀🥀🌺🪷🌷🌺🌺🪷🌷🌺🌹🌹🦚🦜❤️🦜🪔🤚👏👏🤚👏👏🤚👏🚩👣👣🦜❤️🦜🪔🪔💐🌷🪷🥀
@himansuparmar6226
5 ай бұрын
દુખ્યારાના દુઃખ દૂર કર્યા ખુખાર બારેજા સોલંકી પેઢીના માં મેલડી માં બવચર રામ માં રામ
@ankurikarohit7539
5 ай бұрын
ખુબ આનંદ થાય છે માં તમારા દર્શન કરીને માં આવા ઘોર કળયુગ માં તમે મળ્યાં એ અમારું સૌભાગ્ય છે માં આખા અઠવાડિયા નું દુઃખ હોય અને માં તારા ધામ માં આવીને બધું ભૂલી જઈએ છીએ માં ઝાઝા રામ રામ માડી 🙏🙏
@khushpalsingh2914
5 ай бұрын
🌹🌹🌹🙏🏻🙏🏻 maa kee Lila apram par he Ram Madi Ram ❤❤❤🌹🌹🌹🌹❤️🙏🏻❤️🙏🏻🙏🏻
@yogeshsolnki1472
28 күн бұрын
Kya avyu che dhaam
@all_status_0779
5 ай бұрын
રામ રામ માડી ખુંખાર મેલડી માઁ ❤❤
@SurajChuahan-ln1px
5 ай бұрын
માં રામ માડી મારી ખુંખાર મેલડી મા ના જાજા ❤માં બોવજ સરસ લાગ્યુ માં તમે છો એએટલે માં સારુ લાગે છે ❤રામ રામ ખૂંખાર ❤❤રામ મા ના જાજા રામ રામ માડી રામ માડી રામ
@ajaygohil1306
5 ай бұрын
માઁ તારા ધામમાં આવી એટલે બોવ મજા આવે માઁ તુ તો અપરમ પાર સો માઁ
@narendrathakor6121
5 ай бұрын
❤❤ Jay Vhanavati Sikotar Maa Jay Mahoni Meladi maa ❤❤
રામ માડી રામ જય શ્રી રામ જય શ્રી ખુંખાર મેલડી માં ની જય 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@SanjayThakor-jb8wh
5 ай бұрын
❤મા બારેજા ધામ અેટલે સ્વર્ગ ની અનુભૂતિ થાય છે❤
@ganpatibappa-zu2yq
5 ай бұрын
Mari kurdevi karka mata ne jagrut karjo mata 😊
@user-lz1rp4ov2d
5 ай бұрын
રામ માડી રામ તમારી માયા અપરંપાર છે માં તમે ભક્તો ના દુઃખ હરનાર છો માં બધા ની મનોકામના પૂર્ણ કરજો માં તમારા સાનિધ્ય માં બધા આવી ને મન હળવું કરી સકે છે માં રામ માં રામ મદદ કરજો માં રામ માડી રામ🙏🙏❤️💐💐
@papputhakordeesa2556
5 ай бұрын
માડી મારે એટલા આશીર્વાદ જોવે કે માડી ... ઘરે બેઠા તમારા રવિવાર ભરવા માડી 🥰🚩🥰મારી મજબુર છે સાનિધ્ય હાલ ની આવીશકતો તમારા આશીર્વાદ થી મારાં ઘરના બધા ને લયીને આવીશ.... બારેજા 🥰🙏🏻🚩રામ રામ માડી ram❤🚩🙏🏻🥰🙏🏻🥰🙏🏻🥰🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻
@papputhakordeesa2556
5 ай бұрын
માડી મારાં બધું સારૂ કર્યું ઘરે બેઠા માડી તમે 🚩🙏🏻🥰🙏🏻🚩🙏🏻🙏🏻🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩
@jashiben8462
5 ай бұрын
ખુબ સુંદર લાગે માડી તમારું ધામ 🙏🌺🌹
@user-nb9pg4qu2d
5 ай бұрын
રામ માળી રામ જય ખુંખાર મેલડી માં તમને ઝાઝા રામ જય રામ વાડી માં 💐🙏🙏🙏🙏🙏
@patelmanish9902
5 ай бұрын
મારા જીવથી વાલી મારી લાડકવાયી ખૂંખાર મેલડી માતાજી ના જાજા રામ રામ રામ માડી.. મારી પેઢી ની માં તરીકે પૂજા કરીશું માડી હમારા સાથે રહેજો માં મનોકામના પૂર્ણ કરજો માડી.....
Me abhi aaya tha bhut hi acha lga madi ke parvchan sun kr or mettar sun me 🎉🎉🎉❤❤❤ khunkhar meldi se yhi duaa he ki hmesha laj bnaye rkhe hm sab bhavik bhagto pr ram ram ram ram
@parmarsanjay580
5 ай бұрын
❤ Jay shree Ram maa ❤️🙏 Mari jagat janni bahuchar khunkhar meldi Mane Ram Ram maa ❤️🙏 maa bolati meldi maa tamari daya Maher aprampar che maa❤❤❤❤
@son_of_meldi
5 ай бұрын
જય જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ રામ માડી રામ🚩
મા તારા આશીર્વાદ સદાય સાથે હોય તો કોઈ પણ જાત નુ દુઃખ ન હોય જય ખુખાર મેલડી જય બહુચરાજી માં ની જય હો
@user-fq6zn9pq5n
5 ай бұрын
માં તમે આવ્યા અને અમારું જીવન બદલાઈ ગયું મારી સત વારી માતા ખુંખાર મેલડી માં ને મારા જાજેરા જોહામ રામ રામ
@2536Shyam
5 ай бұрын
જય ખોખાર મેલડી માં રામ રામ માડી
@VishnubhaiVankar-kw4br
Ай бұрын
જય ખુખાર મેલડી માં ને મારા પતિ ને સદબુદ્ધિ આપજો મા રામ માડી તારો આધાર છે માં રામ મેલડી માં ને મારા ઝાઝા રામ માડી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
@maheshkolipatel6134
5 ай бұрын
સ્વર્ગ જેવું તમારા પારે લાગેસે માં આવુતો આખા જગતમાં ક્યાંય નથી જોયુ કે નથી સાંભળ્યું તમારા પરચા ની તો જેટલી વાતો કરવી તો તો રાત દિવસ ઓસા પડે માં તમારી એન્ટ્રી પડે ઈજ જોવાથી આનંદ થાયસે માં ખુબ ખુબ જાજા રામ રામ રામ રામ બહુચર મેલડી માં ને મારા ગેલ માં ખોડીયાર માં વાહોડી માં વહાણવટી સિકોતર માં મારા સુરધન ભા ના ખુબ ખુબ જા જા રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🚩🌹🪔🌞💫🌄🕉️🔔
@kailash770
3 ай бұрын
માડી ના ધામ મા આવવથી ખૂબ સારું લાગે છે 🎉🎉🎉
@user-nz7kg3is9i
5 ай бұрын
જય શ્રી રામરામ ગુરુ માં ❤❤મારીકુળદેવી ના જાજા રામરામ માં મારા પુરવજના પન જાજા રામરામ માં મારી સિકોતર ના જાજા રામરામ માં મારી ઉગતાપોરની મેલડી માઁ ના જાજા રામરામ માં ❤❤
@SanakrThakor-vt9qv
3 ай бұрын
રામ રામ માંડી રામ રામ ખુંખાર મેલડી માતાજી ને રામ બહુચર માતાજી ને રામ રામ
@jayeshkumarjayeshkumar1518
5 ай бұрын
રામ રામ માડી મારી બારે જાની ખુખાર મેલડી માં રામ વાળી રામ માં રામ માડી રામ
@royaladivasi675
5 ай бұрын
રામ રામ રામ ખુંખાર મેલડી માં રામ રામ
@NileshNinama-lr2ic
5 ай бұрын
🚩🕉️🔱💐 જય શ્રી રામ જય શ્રી માં મારી ખુંખાર મેલડી માઁ ના રામ રામ જય શ્રી માં બહુચર મેલડી માઁ ના રામ રામ જય શ્રી રામવાળી મેલડી માઁ ના રામ રામ 🥀🙏🙏🥀 સત્ય ની દેવી શક્તિ માં ખુંખાર મેલડી માઁ ના રામ રામ સત્ય ની ગાદી બારેજા ધામ રામ રામ માડી રામ રામ રામ 💐🔱🕉️🚩 ધન્યવાદ માં ખુંખાર મેલડી માઁ ના રામ રામ રામ
રામ રામ માં ખૂંખાર બહુચર મેલડી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊 માનો મહિમા અપરંપાર છે ગરીબ ની બેલી માં મેલડી 🙏🏻🙏🏻🙏🏻
@user-zq5oe4hi6c
5 ай бұрын
રામ રામ માડી તમે બઢા દુખ દુર કરો છો તો માડી મારુ પણ દુખ દુર કરો માડી કૃપા કરો માડી કે રવિવાર રે તમારા દર્શન કરવા આવી સ્કુ બારેજા ધામ તમારા દર્શન કરવા છે એક તમારો અસરો છે માડી
@rameshbhairupapara6773
5 ай бұрын
ખૂબ સરસ માં મે તમાંરો વીડિયો જોઈ નેં ખૂબ આનંદ લીધો માં તમારા દર્શન થઈ હું ધન્ય થઈ ગયો માં રામ રામ માં 🌹🙏
@rajaveer.rajajahu3914
5 ай бұрын
રામ રામ માડી માં સવારે સવારે તમારી આરતી જોઈને અમે ધન્ય થઈ ગયા 🙏🏻🙏🏻🙏🏻
@kirankparmar5742
3 ай бұрын
Rangbadi man bahuvachan khunkhar meldi maa Ami mobile mein bahut saras lagi Jay khunkhar mein Bima
Пікірлер: 1,3 М.