Presented by dhvani production
#puchinekyathaycheprem
#nareshthakor
#trending
Producer = mavjibhai R vadhaniya
Title પુછીને ક્યાં થાય છે પ્રેમ
Singer =Naresh Thakor
Lyrics & composer = Naresh Thakor
Artist : Naresh Thakor , Jyoti Parmar, Nirav Kalal, Nency Dave
DOP - Concept - Editor - Director : Chanakya A. Thakor
Production = Jigar panchal
Music : Vishal Modi, Utpal Barot
Recoding = sur studio palanpur
Mix & master = Utpal barot
Design : Nilesh Methan
Special thanks __
Dineshbhai Rana
Kamlesh thakor (sultan )
Vt production
Swar gujrati
Ame madhosh thai gaya
Tane jota j joi rahya
Ha vato vato ma è Gami Gaya em
Jane pankhina clrv ma sanj dhale km
Nathi samjatu avu thay che km
Ha puchi ne Kya thay che prem
(Music )
Ho thashe mulakato
Bandhashe nato
Hathoma hath lai
Reshu janm sato
(Music. )
Ho akhi akhi rato
Karvi che vato
Harkh na mato
Kahi do ne hato
Nathi samjatu avu thay mane
Rahevay na km
Ha puchi ne Kya thay che prem
(Music)
Ho are sanbhlo G na
Karo var jaji
Jay jia daghi
Have samjoG
Ho tame Malya Ji ne
Thaya ame raji
Thashu pryaG ne
Karshu haji haji
અમે મદહોશ થઈ ગયા
એને જોતાં જ જોઈ રહ્યા
હા વાતો વાતોમાં એ ગમી ગયા એમ
જાણે પંખીના કલરવમાં સાંજ ઢળે કેમ
નથી સમજાતુ આવુ થાય મને કેમ
હા પુછીને ક્યાં થાય છે પ્રેમ
(Music )
હો આખી આખી રાતો
કરવી છે વાતો
હાથોમાં હાથ લઈ
રેશુ જન્મ સાતો
(Music )
હો થશે મુલાકાતો
બંધાશે નાતો
હાથોમાં હાથ લઈ
રેશુ જમન સાતો
નથી સમજાતુ આવુ થાય મને
રહેવાય ના કેમ
હા પુછીને ક્યાં થાય છે પ્રેમ
(Music )
અરે. સાભળોજી ના
કરો વાર જાજી
જાય જીયા દાજી
હવે સમજોજી
(Music )
હો તમે મળ્યાજીને
થયા અમે રાજી
થાશુ પરણ્યાજી ને
કરશુ હાજી હાજી
હવે સમજાયુ આવુ આવુ થાય મને કેમ
રહેવાય ના કેમ
હા પુછ્યા વગર થઈ જાય છે પ્રેમ
#romentic
#NareshThakor
Негізгі бет Музыка પુછીને ક્યા થાય છે પ્રેમ ॥Naresh Thakor new romentic song 2023 ॥ dhvani production
Пікірлер: 543