I think modi and deepakbhai are very best ...........i see such saint first time
@jyostnaagravat8174
3 жыл бұрын
🙏🌹🙏🌹🙏 Dadabhgvan na asim jay jay kar ho 🙏🌹🙏🌹🙏🌹
@light0099
8 жыл бұрын
Thanks for uploading this video clip, it is our heartily prayer that all the persons of this world should get GYAN VIDHI of Dada Bhagwan અંધશ્રધા થી મુક્ત થાવ : માનો યા ન માનો પણ આ નવ કલમો માં કોઈ ખાસ વાત તો છે (A ) દાદા ભગવાન એટલે આપણા મા અને સર્વ જીવો મા બિરાજમાન પોતાનોજ આત્મા છતાં પણ જો તમે તમારા દેવગુરુજી / ભગવાન નું નામ લેવા માંગતા હો તો દાદા ભગવાન શબ્દ ની જગ્યાએ તે આ નવ કલમો માં લઇ શકો છો (B ) તમે જ્યોતિષ શાસ્ત્ર માં માનતા હો કે નહિ, પરંતુ દરરોજ 3 વખત આ નવ કલમો નું હર્દય પૂર્વક નું પઠન ગ્રહો ને તો શાંત કરી શકે છે, પરંતુ તમારા કર્મો સરળ અને સહજતા થી પુરા કરી શકે છે THE NINE DIAMONDS ARE AS UNDER : ૧/૯. હે દાદા ભગવાન! (અંતર્યામી પરમાત્મા) મને કોઈપણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૨/૯. હે દાદા ભગવાન ! (અંતર્યામી પરમાત્મા) મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. (find more from the websites of Dadabhagwan)
@virbalapatel3989
3 жыл бұрын
Good atitude
@yogeshraval3209
2 жыл бұрын
❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏😀 દાદા ભગવાન નાઅસીમ જય જય કાર હો 🎉🙏
@Rajkheran
2 жыл бұрын
🙏 Jai sachidanand 🙏
@harshadbrahmbhatable
8 жыл бұрын
grateful bai
@shivanginidubey286
7 жыл бұрын
jordar👌
@varshaparmar857
4 жыл бұрын
👌👌🙏🌹 JSCA..
@rajeshdhaneshajamanagar9268
5 жыл бұрын
Jsca 🙏
@amolsaini3504
3 жыл бұрын
I think modi doesn't understand the mahima of gnani purush .
Пікірлер: 14