રેશમના કીડા માથી કાપડ કેવી રીતે બને છે ? How is cloth made from silkworms?
આજે આપણે જાણીશું કે રેશમ ના કીડા થી કાપડ કેવી રીતે બને છે. અને શા માટે તે સૌથી મોંધુ વેચાય છે.
મિત્રો હજારો વર્ષોથી રેશમને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ? અને તેને વિશ્વના સોવથી મોંઘા કપડામાંનું એક માનવામાં આવ છે. મોટા જથ્થામાં રેશમ નું ઉત્પાદન કરવા માટે રેશમ ઉત્પાદક જીવોને ઉછેરવા પડે છે . સિલ્ક ની વધતી જતી માંગ ને કારણે હવે તે એક ઉદ્યોગ બની ગયો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઉદ્યોગ ખૂબ જ ઓછા ખર્ચે સ્થાપિત કરી શકાય છે. અને તમે આ કામ ખેતી અને ઘરના અન્ય કામો સાથે સરળતાથી પણ કરી શકો છો .
રેશમ ઉત્પાદન ની દ્રષ્ટિ એ ભારત ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે . તો મિત્રો અહી રેશમ નું કાપડ બનાવા માટે સૌ પ્રથમ તો ઈંડા એકત્રિત કરવામાં આવે છે .અહીં રેશમ ના કીડા ના ઈંડા વીશે વાત થઈ રહી છે . રેશની ખેતી એ રેશમના કીડાની ખેતી માટે વપરાતો શબ્દ છે. માદા કીડો એક સમયે 300 થી 500 ઈંડા મૂકે છે .આ બધા જ ઈંડા એક જગ્યાએ નાખવામાં આવ છે .જેમાંથી લારવા નીકળે છે .આ લારવા થી જ કામ થાય છે . તો મિત્રો રેશમના કીડા જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં માં રાખવામાં આવે છે .
દરેક રેશમ ના કીડાને મેન્યુઅલી અલગ રાખવામાં આવ છે. અને તેને નાના કમ્પાર્ટમેન્ટમાં રાખવામા આવે છે .આ કમ્પાર્ટમેન્ટમાં માં શેતૂરના પાંદડા પણ હોય છે .રેશમ ના કીડા આ પાંદડા ખાય છે . અને 3 ઈચ જેટલા લાંબા થાઈ છે . જ્યારે તેઑ ખાવાનું બંધ કરે છે ત્યારે તેઓ તેમના કોકૂન બનાવવાનું શરૂ કરેં છે. આ સમગ્ર પ્રક્રિયામાં ત્રણથી આથ દિવસનો સમય લાગે છે.
અને હા મિત્રો, આ કીડો માત્ર ને માત્ર 2 થી 3 દિવસ જ જીવે છે .અને કેટલાક લોકો આ વાયરલ વિડીયો જોયા બાદ જંતુઓને ન મારવાની સલાહ પણ આપી રહ્યા છે. પરંતુ તેઓ જાણતા નથી કે રેશમના કીડાનું આયુષ્ય 2 થી 3 દિવસ નું જ હોય છે. તે દરરોજ 200 થી 300 ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે .
અને 10 દિવશ માં ઈંડા માંથી લારવા બહાર પણ આવવા લાગે છે. અને લારવા તેના મો માંથી પ્રવાહી પ્રોટીન સ્ત્રાવ કરે છે . આ પ્રોટીન હવાના સંપર્કમાં આવવાની સાથે સખત થય જાય છે .અને દોરા નું રૂપ લય લે છે . જેને કોકૂન કેહવામાં આવે છે .
Today we will know how cloth is made from silkworms. And why it is the most expensive sold.
Friends, why is silk considered the best for thousands of years? And it is considered to be one of the hundred most expensive clothes in the world. To produce silk in large quantities, silk producing organisms have to be bred. Due to the growing demand for silk, it has now become an industry. Most importantly, this industry can be set up at a very low cost. And you can easily do this with farming and other household chores.
India is the second largest producer of silk in the world after China. So friends here first of all eggs are collected to make silk cloth. Here we are talking about twenty eggs of silkworm. Sericulture is the term used for the cultivation of silkworms. The female worm lays 300 to 500 eggs at a time. All these eggs are laid in one place. So friends silkworms are kept in different compartments.
Each silkworm is manually separated. And it is kept in a small compartment.In this compartment there are also mulberry leaves.Silkworms eat these leaves. And 3 inches long. When they stop eating they start making their cocoons. The entire process takes three to eight days.
And yes friends, this worm lives only for 2 to 3 days. And some people are even advising not to kill insects after watching this viral video. But they don't know that the lifespan of a silkworm is only 2 to 3 days. It has the capacity to lay 200 to 300 eggs per day.
And in 10 days the larvae start coming out from the eggs. And the larva secretes a liquid protein from its mouth. This protein hardens on exposure to air and takes the form of threads. Which is called a cocoon.
#silk #cotton #reshamwork #clothes #silkworm #fashion
Негізгі бет રેશમના કીડા માથી કાપડ કેવી રીતે બને છે ? How is cloth made from silkworms?
No video
Пікірлер