#રેટિના ડિટેચમેન્ટ નું એક સૌથી અગત્યનું ઘટક એ છે કે- દર્દી રેટિના સર્જન સુધી કેટલો વહેલો પહોંચે છે. આ માટે, રેટિના ડિટેચમેન્ટ ના લક્ષણોને સમજવું મહત્વપૂર્ણ છે. જો આ લક્ષણો કોઈ પણ વ્યક્તિ મા દેખાય તો તે વ્યક્તિ ને તરત જ રેટિના સર્જન સાથે વહેલી તકે એપોઇન્ટમેન્ટ લેવાની ચેતવણી આપવી જોઈએ કારણ કે તેને અંધત્વ થી બચાવી શકાય છે . આ વિડિઓમાં રેટિના ડિટેચમેન્ટ, "#ફ્લોટર્સ" અને "ફ્લૅશેસ" ના મહત્વપૂર્ણ લક્ષણો નું વર્ણન કર્યું છે. #રેટિનાડિટેચમેન્ટ
website link
mumbaieyeretin...
Google Business Page
g.page/drmadhu...
Reviews on Dr Madhusudan Davda
g.page/drmadhu...
Facebook Page
/ drmadhusudandavda
Негізгі бет રેટિના ડિટેચમેન્ટ ના લક્ષણો - ફ્લોટર્સ - ફ્લૅશેસ - Symptoms of Retinal Detachment in Gujarati
Пікірлер: 3