"દિવડા ને જોલો લાગ્યો પવન નો નર ને જોલો લાગ્યો નાર નો"
ફરી એક વાર આપની સમક્ષ એક રજુ કરીયે છીએ આરાધી વાણી નુ એક જોરદાર ભજન
આવા લુપ્ત થતા ભજનો સચવાઈ રહે એ પ્રયાસ છે
આરાધી વાણી ના રસિકો ભજન સાંભળી ને લીંક શેેર કરવા માટે નમ્ર વિનંતી
સ્વર: વંકા ભગત & મંડળી
Негізгі бет રાજા ભરથરી નુ ભજન | વંકા ભગત |
Пікірлер: 33