રાણાજીના રાજમાં મનડું મૂંઝાય મનડું મુંજાય
ચાલો ગિરધારી આયા રહેવું નથી આપણે
મીરાંને તો તારા વિના ઘડીએ ના રહેવાય ઘડીએ ના રહેવાય
ચાલો ગિરધારી આયા રેવું નથી આપણે
રાણાજીના રાજમાં મનડું મૂંઝાય મનડું મૂંઝાય
ચાલો ગિરધારી આયા રેવું નથી આપણી
અખંડ સૌભાગ્ય મારે એક તારા નામનું
તને નો તંબુરો ગુણ તારા ગાય ગુણ તારા ગાય
ચાલુ ગીતધારી આયા રહેવું નથી આપણે
રાણાજી ના રાજ માં મનડુ મુંજાઈ મનડુ મુંજાઈ
ચાલો ગિરધારી આયા રેવું નથી આપણે
સાસુને નણંદ મારી રાત દી રજડતી
મેળા નો માર મને મારે સદાય
ચાલો ગિરધારી આયા રહેવું નથી આપણે
રાણાજીના રાજમાં મનડું મૂંઝાય મનડું મુંજાય
ચાલુ ગિરધારી આયા રેવું નથી આપણ
ફૂલના કરંડિયા માં સાપ ભરી મોકલે
જેર મને રાણો જી પાય
ચાલો ગિરધારીઆયા રેવું નથી આપણે
રાણાજીના રાજમાં મનડું મૂંઝાય મનડું મુંજાય
ચાલુ ગિરધારી આયા રેવું નથી આપણે
વેલડુ મંગાવો હવે વૃંદાવન ધામમાં
વ્રજની ભૂમિમાં હવે રહેવું સદાય
ચાલો ગિરધારી આયા રેવું નથી આપણે
યમુના કિનારે પ્રભુ રાસ રૂડો ખેલસુ
અંતે આસર્પ મારો દેહમાં સમાવે
ચાલો ગિરધાર એવું નથી આપણે
Jagruti ahir
Radhe Krishna
Gujarati kirtn
Mirabai kirtn
Satsang
#jagrutiahirkirtn
#radhekrishnakirtn
#radhekrishna
Негізгі бет રાણાજી ના રાજ માં મનડું મૂંઝાય ચાલો ગિરધારી આયા રેવું નથી આપણે || jagruti ahir||
Пікірлер: 1